________________
: ૩૩૦ : ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૪થી ૬
उवगरणं सुद्धसणमाणअयं जमुचियं सकप्पस्त । तं गिण्हइ तयभावे, अहागडं जाय उचियं तु ॥ १३८२ ।। जाए उचिए य तयं, वोसिरइ अहागडं विहाणेण । [ vrTffeત, પિvળે તૈfજ તે તમં ૧૮૮૩ વ.
બે પ્રકારની એષણાથી સ્વકપને(=પ્રતિમાકલ્પને) યોગ્ય વસ્ત્રાદિ ઉપકરણ લે, સવકલ્પને ચગ્ય ન મળે તે સ્વકપને યોગ્ય ન મળે ત્યાં સુધી યથાકૃત લે. (૧૩૮૨) વિકલપને ચોગ્ય મળી જતાં યથાકૃત ઉપકરણ આગમોક્ત વિધિ મુજબ પરઠવી દે. ઉપકરણના ત્યાગમાં નિસ્પૃહ હોવાથી આજ્ઞામાં રત તેને પાછળથી મેળવેલા (પ્રતિમાક૫ની તુલના વખતે મેળવેલા પ્રતિમાક૯૫ પ્રાગ્ય) ઉપકરણ સાથે મૂળ (=પ્રતિમાકપની તુલના પહેલાના) ઉપકરણ પણ હાય.”
પ્રતિમાક૯પમાં ઉપધિની ચાર એષણામાંથી અંતિમની બે એષણા હેય છે. ચાર એષણ આ પ્રમાણે છે :- (૧) સૂતર વગેરેનું બનેલું ઉદ્દિષ્ટ જ વસ્ત્ર લઈશ, (૨) પ્રેક્ષિત જ વસ્ત્ર લઈશ, (૩) પરિભક્તપ્રાય જ ખેસ વગેરે વસ્ત્ર લઈશ, () તે પણ ઉઝિતધર્મ જ વસ્ત્ર લઈશ.
( અર્થાત્ ઉદિષ્ટા, પ્રેક્ષિતા, પરિભુક્તપ્રાયા અને ઝિતધમાં એમ ચાર પ્રકારની વસ્ત્ર એષણ છે. ઉદિષ્ટ એટલે કહેલું. હું અમુક પ્રકારનું વસ્ત્ર લઈશ એમ ગુરુને જેવું વસ્ત્ર લેવાનું કહ્યું હોય તેવું જ વસ્ત્ર ગૃહ પાસેથી લેવું તે ઉદિશ એષણા. (૨) પ્રેક્ષિત એટલે જોયેલું. ગૃહસ્થના ઘરે વસ્ત્ર જોઈને માગે તે પ્રેક્ષિતા એષણ. (૩) ઉપભુક્ત પ્રાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org