SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪થી૬ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૨૯ : (૬) પ્રગૃહીતા -ભેજન વખતે ખાવાની ઈચ્છાવાળાને આપવા માટે પીરસનારે કે ખાનારે હાથ આદિથી લીધું હેય તે ભોજન લેવું. (૭) ઉજ્જિતધર્મા - જે આહાર સારે ન હેવાથી તજવા લાયક હોય અને બીજા મનુષ્ય વગેરે પણ ઈચ્છે નહિ તે આહાર લેવો. અથવા જેમાંથી અર્ધો ભાગ તજી દીધો હોય તે આહાર લેવો. પ્રતિમાને અભ્યાસ કરનાર આ સાતમાંથી પ્રારંભની બે એષણ ક્યારે પણ ન લે. બાકીની પાંચમાંથી પણ દરરોજ પાણીમાં એક અને આહારમાં એક એમ બે એષણાને જ અભિગ્રહ હોય. અર્થાત પાંચમાંથી અમુક કેઈ એક એષણાથી આહાર લે, અને અમુક કોઈ એક એષણાથી પાણી લેવું બાકીની એષણાને ત્યાગ એમ દરરોજ અભિગ્રહ કરે. (૧૧) અલેપ આહાર લેનાર - લેપ રહિત=ચીકાશ રહિત વાલ ચણ વગેરે લે. (૧૨) અભિગ્રહવાળી ઉપાધિ લેનાર - પિતાની બે એષણાથી જ મળેલી ઉપાધિ લે પિતાની એષણા એટલે પ્રતિમાકલ્પને ગ્ય એષણ પિતાની બે એષણાથી પ્રતિમા કલ્પને યોગ્ય ઉપધિ ન મળે તે તેવી ઉપાધિ ન મળે ત્યાં સુધી યથાકૃત (સાંધવું, સીવવું વગેરે પરિકર્મ ન કરવું પડે તેવી) ઉપાધિ લે. તેવી ઉપાધિ મળતાં યથાકૃત ઉપધિને ત્યાગ કરે. Jain Eation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy