SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ • ૩૨૮ ક ૧૮ ભિક્ષુપ્રતિમા-૫‘ચાશક ગાથા ૪થીદ સેવા संसट्टमसंसट्टा, उद्धड तह अप्पलेवडा उग्गहिया पग्गहिया, उज्झियधम्मा य सत्तमिया || પ્ર. સા. ૭૩૮ “ અસ’સુષ્ટા, સ ́ષ્ટા, ઉષ્કૃતા, અપલેપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને ઉજ્જિતધર્મો એમ સાત એષણાઓ છે. તેમાં પછી પછીની એષણા વિશેષ શુદ્ધ હૈાવાથી એ ક્રમ છે. મૂળ ગાથામાં છટ્ઠાભ’ગ ન થાય પહેલાં કહી છે. ” એટલા માટે સા (૧) અસ’સુષ્ટાઃ- ગૃહસ્થના નહિ ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લેવી. (૨) સસૃષ્ટા :- ગૃહસ્થના ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લેવી.+ (૩) ઉધૃતા :- ગૃહસ્થે પેાતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલા આહારને તે બીજા વાસણથી જ લેવા. (૪) અપલેપાઃ– અહીં અપ શબ્દ અભાવ અથ માં છે, લેપ રહિત પૌઆ વગેરે લેવું. (૫) અવગૃહીતા:-@ાજન વખતે ખાવાની ઈચ્છાવાળાને થાળી આદિમાં આપેલુ' લેાજન તે થાળી આદિથી જ લેવું. + ગૃહસ્થના પહેલાંથી જ ખરડાયેલા પાત્રથી અને હાથથી ભિક્ષા લે તા તેને ધાવા વગેરેથી પશ્ચાત્કમ દોષ સાધુને ન લાગે. આથી અસ સથી સ*સૃષ્ટ ભિક્ષા વિશેષ શુદ્ધ છે. એ પ્રમાણે ઉદ્દતા આદિમાં પણ પૂર્વ એષણાની અપેક્ષાએ વિશેષ શુદ્ધિ યથાયાગ્ય સ્વયં સમજી લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy