SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪થીર ૧૮ ભિક્ષુપ્રતિમા-૫'ચાશક પ્રતિમા ધારણ કરવાને લાયક સાધુનું સ્વરૂપ :पडिवजह एयाओ, संघयणधिईजुओ महासत्तो । पडिमाउ भावियप्पा, सम्मं गुरुणा अणुण्णाओ ॥ ४ ॥ गच्छे च्चिय णिम्माओ, जा पुव्वा दस भवे असंपृण्णा | णवमस्स तइयवत्थू, होह जहण्णो सुयाहिगमो ॥ ५ ॥ वोसचतदेहो, उवसग्गसहो उवसग्गसहो जहेव जिणकप्पी । एसण अभिग्गहीया, भत्तं च अलेवडं तस्स ॥ ६ ॥ * ૩૨૧ : ૧ સઘયયુક્ત, ૨ ધૃતિયુક્ત, ૩ સાત્ત્વિક, ૪ ભાવિ. તાત્મા, ૫ ઘડાયેલ, ૬ ઉત્કૃષ્ટથી કઈક ન્યૂન દશપૂર્વી અને જઘન્યથી નવમા પૂર્ણાંની ત્રીજી વસ્તુ સુધીનું શ્રુત જાણુનાર, ૭ વ્યુત્ક્રઇકાય, ૮ ત્યક્તાય, હું જિનકલ્પીની જેમ ઉપસર્ગ - સહિષ્ણુ, ૧૦ અભિગ્રહવાળી એષણા લેનાર, ૧૧ અલેપ આહાર લેનાર, અને ૧૨ અભિગ્રહવાળી ઉપધિ લેનાર સાધુ આ પ્રતિમાઓના સ્વીકાર કરે છે. (૧) સંઘયણુયુક્ત ઃ- પ્રથમના ત્રણ સંઘયણેામાંથી કાઈ એક સંઘયણવાળા. આવા મજબૂત સંઘયણવાળા પરીહે સહન કરવામાં અત્યંત સમથ અને છે. (૨) શ્રૃતિયુક્ત :-કૃતિ એટલે ચિત્તની સ્વસ્થતા, ધૃતિયુક્ત જીવ રતિ-અતિથી પીડાતા નથી. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy