SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૨૦ ૧૮ ભિક્ષુપ્રતિમા-૫'ચાશક પ્રશ્ન :- પ્રતિમા સાધુના અભિગ્રહ વિશેષરૂપ છે. આથી પ્રતિમા એટલે સાધુના વિશેષ પ્રકારના અભિગ્રહ એમ કહેવુ જોઈએ. તેના ખલે શુભભાવયુક્ત સાધુની કાયાને પ્રતિમા કેમ કહી ? ગાથા ૩ ઉત્તર :– ( વિશિષ્ટ સામÌદિવાળી) કાયાથી તેવા પ્રકારના ગુણાના (=અભિગ્રહ વગેરેનેા) ચાગ થાય છે. આથી તે (=પ્રતિમાધારી) સાધુએ બીજા સાધુએથી તેવી કાયાની અપેક્ષાએ પ્રધાન=મુખ્ય છે એનુ' સૂચન કરવા અહીં શુભભાવયુક્ત સાધુની કાયાને પ્રતિમા કહી છે. સામાન્યથી સાધુઓની પ્રતિમા ખાર છે. કારણુ કે આવશ્યક નિયુક્તિમાં (વારસદ મિવુપરિમાદિ એ પદના વણુ નમાં) નીચે પ્રમાણે કહ્યુ છે, (૨) - આવશ્યકનિયુંક્તિમાં કહેલી પ્રતિમાએ! :– मासाई सत्चंता, पढमावितइयसत्तराइदिणा । દારૂ પાર્થ, મિત્રવૃત્તિમાળ વારસનું ॥ ૩ ॥ એક માસથી આરભી ક્રમશઃ એક એક માસની વૃદ્ધિથી સાતમાસ સુધી સાત પ્રતિમાએ છે. તે આ પ્રમાણે ઃમાસિકી, દ્વિમાસિકી, ત્રિમાસિકી ચતુર્માસિકી, પંચમાસિકી, ષમાસિકી અને સપ્તમાસિકી ત્યારબાદ પહેલી, બીજી અને ત્રીજી (=પહેલેથી ગણવામાં આવે તે આઠમી, નવમી અને દશમી) એ ત્રણ પ્રતિમા સસરાત્રિક્રિના છે. અગિયારમી અને ખારસી અનુક્રમે અહારાત્રિકી અને રાત્રિકી છે. આમ કુલ બાર સાધુપ્રતિમાએ છે. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy