________________
- ૩૧૪ :
૧૭ ક૫-પંચાશક
ગાથા ૪૮થી ૫૦
છે, પણ ઉણુ બનવા છતાં વજી પણાને છેડતું નથી. વા. પણું સ્થિરભાવ છે. ઉષ્ણુતા અસ્થિરભાવ છે. (૪૬) તે રીતે ચારિત્રમાં રહેલાઓને વિસ્મૃતિ થવાથી ખલના થાય છે=અતિચાર લાગે છે, પણ તીવ્ર સંક્લેશથી ચારિત્રના પરિ ણામનો નાશ થતું જ નથી. કારણ કે તીવ્રસંફલેશ નથી. વક-જડ ને પણ ચારિત્ર હેય:चरिमाणवि तह णेयं, संजलणकसायसंगयं चेव । माइट्ठाणं पायं, असइंपि हु कालदोसेणं ॥ ४८ ॥ [ ક ળ મળત્ત, સમુદ્રમાવાસ દિ વિomજે ! लिगमिवि भावेणं, सुत्तविरोहा जओ भणियं ॥ ४९ ॥ सव्वेवि अइयारा, संजलणाणं तु उदयो होति । मूलच्छेज पुण होइ बारसण्हं कसायाणं ॥ ५० ॥
જેમ પ્રથમ જિનના સાધુઓની વિસ્મૃતિથી થતી સ્કૂલના ચારિત્રબાધક નથી, તેમ છેલ્લા જિનના સાધુઓનું દુષમાં કાલના પ્રભાવથી પ્રાયઃ અનેકવાર પણ થતું માતૃસ્થાન ચારિત્રનું બાધક નથી. કારણ કે તે સંજવલન કષાય સંબંધી જ છે, નહિ કે અનંતાનુબંધી આદિ કષાયો સંબંધી. માતૃસ્થાન શબ્દનો અર્થ - માતા સ્ત્રી હોય છે. આથી માતાનું સ્ત્રીઓનું સ્થાન=આશ્રય તે માતૃસ્થાન, સ્ત્રીઓ પ્રાય: માયાને આશ્રય લે છે માયા કરે છે, તથા સ્ત્રીપણું પ્રાયઃ માયાના કારણે મળે છે. આથી માતૃસ્થાન એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org