SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪૮થી૫૦ ૧૭ ૬૯૫-૫ચાશક * ૩૧૫ ક એટલે માયા. અથવા માતૃ એટલે માયા, અને સ્થાન એટલે વિશેષ, માયાવિશેષ તે માતૃસ્થાન, અથવા માટ્ઠાળ પદનુ માચિસ્થાન એવુ* રૂપ કરવાથી માયાવીઓનુ` સ્થાન (=આશ્રય) તે માયિસ્થાન, માયાવીએ માયાના આશ્રય લે છે=કરે છે. આથી માયિસ્થાન એટલે માયા. કાઈમાં તે (=અનેકવાર માતૃસ્થાન) હાય જ નહિ, આથી ‘પ્રાયઃ' કહ્યું છે. (૪૮) જો માયા અન'તાનુખ શ્રી આદિ કષાયા સ‘બધી હાય તે એ માયારૂપ અપ્રશસ્ત અય્યવસાયથી સાધુપણું ન રહે, રજોહરણાદિ ટ્રબ્યલિંગ હોવા છતાં ભાવથી=પરિણામની અપેક્ષાએ સાધુપણું ન રહે. અન્ય કષાયા સખ'શ્રી માયાથી ભાવથી સાધુપણું માનવામાં સૂત્ર સાથે વિાષ આવે છે. કારણ કે આગમમાં કહ્યુ` છે કે– (૪૯) બધા જ અતિચારી સંજવલન કાયના જ ઉડ્ડયથી થાય છે. અન તાનુખ ધી આદિ ચાર કષાયેાના ઉદયથી ચારિત્રના મૂળથી નાશ થાય છે. આથી સજવલન સમ`ધી માયા ચારિત્રના નાશ ન કરે, તે હાય તા પણ છેલ્લા જિનના સાધુએને ચારિત્ર હાય, દુખમાકાળમાં પણ ચારિત્ર છે. કેટલાક। દુષમાકાળમાં અતિચાર ખડું હાવાથી ચારિત્ર જ નથી એમ માને છે. તે ખરેખર નથી. કારણ કે વ્યવહારસૂત્રમાં એવું માનનારાઓને ઠપકા આપીને (=પ્રાયશ્ચિત્ત આપીને) આ વિષયમાં સમાધાન જણુાવ્યું છે, તે આ પ્રમાણે ઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy