________________
: ૩૧ :
૧૭ ક૫-પંચાશક
ગાથા ૪૧થી૪૩
કલ્પમાં સ્થિત-અસ્થિત વિભાગ સહેતુક છે:एवं कप्पविभागो, तइओसहणातओ मुणेयव्यो । भावस्थजुओ एत्थ उ, सव्वत्थवि कारणं एयं ॥ ४१ ॥ पुरिमाण दुन्विसोझो, चरिमाणं दुरणुपालओ कप्पो । मज्झिमगाण जिणाणं, सुविसोझो सुहणुपालो य ॥ ४२ ॥ उजुजडा पुरिमा खलु, णडादिणायाउ होति विष्णेया । वक्कजडा उण चरिमा, उजुपण्णा मज्झिमा भणिया ।। ४३।।
અહીં દશે કપિમાં આ રીતે સ્થિત અને અસ્થિત એવો જે વિભાગ છે તે ત્રીજા ઔષધના દષ્ટાંતથી રહસ્યચુક્ત છે સહેતુક છે, ગમે તેમ નથી. એમાં હેતુ નીચે મુજબ છે. (૪૧)
પહેલા જિનના સાધુઓનું ચારિત્ર દુર્વિધ્ય છે, અર્થાત બહુ જ કષ્ટથી (અતિચારોની) શુદ્ધિ કરાવી શકાય છે. કારણ કે તે સાધુઓ ઋજુ-જડ હોવાથી તેમને વિસ્તારથી ઘણા ઉપદેશથી સમસ્ત હેય સંબંધી જ્ઞાન થાય ત્યારે અતિચાર દૂર થાય. છેલ્લા જિનના સાધુઓનું ચારિત્ર દુઃખાનુપાલ્ય છે. અથૉત્ બહુ જ કષ્ટથી પાલન કરાવી શકાય છે. કારણ કે તે સાધુઓ વક-જડ હોવાથી બહાનું કાઢીને હેય પણ આચરે, મધ્યમ જિનના સાધુઓનું ચારિત્ર સુવિધ્ય અને સુખાનુપાલ્ય છે. તે સાધુઓ ઋજુ-પ્રાજ્ઞ હેવાના કારણે ઉપદેશ પ્રમાણે પાલન કરતા હોવાથી સુવિશે છે, તથા પ્રાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org