SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૬ ૧૭ કલ૫-પંચાશક - ૩૦૭ : માસક૫ એટલે ચાતુર્માસ સિવાયના શેષકાળમાં એક સ્થાને એક માસ સુધી રહેવાને આચાર. પહેલા છેલ્લા જિનના સાધુઓને માસક૯પ સ્થિત છે અને મધ્યમ જિનોના સાધુઓને અથિત છે. મધ્ય જિનના સાધુઓ ઋજુ-પ્રાજ્ઞ હેવાથી એક સ્થાને માસથી વધારે સમય રહે તે પણ દોષ ન થાય. (૩૫) પહેલા-છેલ્લા જિનના સાધુઓને માસક૯૫નું પાલન ન કરવામાં લાગતા દે:पडिबंधो लहुयत्त, ण जणुवयारो ॥ देसविण्णाणं । णाणाराहणमेए, दोसा अविहारपक्वम्मि ॥ ३६ ॥ પહેલા-છેલ્લા જિનના સાધુઓને માસક૫નું પાલન ન કરવામાં પ્રતિબંધ અને લઘુતા થાય તથા જપકાર, દેશવિજ્ઞાન અને આજ્ઞારાધના એ ત્રણ ન થાય એ દેશે લાગે છે. (૧) પ્રતિબંધ - એક જ સ્થળે માસથી વધારે રહેવામાં શય્યાતર આદિ પ્રત્યે રાગભાવ થાય. (૨) લઘુતા - આ સાધુઓ વઘર છોડીને અન્ય ઘર વગેરેમાં આસક્ત છે એમ લાકમાં શંકા (અથવા માન્યતા) ઉત્પન્ન થવાથી લઘુતા થાય. (૩) જન૨કા૨ - જુદા જુદા દેશમાં રહેલા ભવ્ય લોક ઉપર ઉપદેશદાન આદિથી ઉપકાર ન કરી શકાય. અથવા મૂળગાથાના જુવાનો પદનું જનોઈવાર: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy