________________
: ૩૦૪ :
૧૭ ક૯પ-પંચાશક
ગાથા ૩૨થી૩૪
.
બે રાજા વગેરેને સાથે વડી દીક્ષા આપવામાં આવે ત્યારે જે (ગુરુની )૯ નજીકમાં હોય તે માટે બને
આમ બંને રીતે (=વડી દીક્ષાથી અને દીક્ષાથી) જેe ક૯૫ બધા (=પહેલા-છેલા-મધ્ય જિનના) સાધુઓને સ્થિત છે. (૩૧)
પ્રતિક્રમણનું સ્વરૂપ :सपडिक्कमणो धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमगाण जिणाणं, कारणजाए पडिक्कमणं ॥ ३२ ॥ गमणागमणविहारे, सायं पाओ य पुरिमचरिमाणं । णियमेण पडिकमणं, अइयारो होउ वा मा वा ॥ ३३ ॥ मज्झिमगाण उ दोसे, कहंचि जायम्मि तक्खणा चेव । दोसपडियारणाया, गुणावहं तह पडिक्कमणं ॥ ३४ ॥
* ટીકામાં નાના પુત્ ચરા તૂuથrગને તરા ચથssa# ચેતિ ! એ પાઠ છે. આમાં કઈ અપેક્ષાએ નજીક એને ખુલાસો નથી. નિશીથ (ગા૦ ૩૭૭૦), વ્ય. ભા. ઉ. ૪ ગા. ૩ર૪, પંચવસ્તુ (ગા૬૩૬) વગેરેમાં મુહરણ ભાઇને ન ત ો વગેરે પાઠ છે. આને ભાવ એ છે કે વડીદીક્ષાની ક્રિયા વખતે જે ગુરુની નજીક (પહેલો) ઊભો હોય તે મોટો બને અને તેના પછી ઊભે હોય તે ના બને. અને જે એક જમણી બાજુ અને એક ડાબી બાજુ એમ રહ્યા હોય તે બંનેને
સમાન રાખવા નાના-મોટા ન કરવા. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org