________________
ગાથા ૩૧
૧૭ ૩૯૫-૫ચાશક
: ૩૩ :
પિતા-પુત્ર, રાજા–પ્રધાન, માતા-પુત્રી, રાણી-મ ત્રીસ્ત્રી વગેરે સાથે ઉક્ત અધ્યયનને ખરાખર સમજીને વડીઢીક્ષાને ચેાગ્ય બની જાય તેા પિતા, રાજા, માતા, રાણી વગેરે જ્યેષ્ઠ અને. જો પિતા-પુત્ર વગેરેને થાડુ' અતર હાય, એટલે કે પુત્ર વગેરે વડીદીક્ષાને ચાગ્ય બની જાય અને પિતા વગેરે એ દિવસ વગેરે થાડા સમય પછી ચાગ્ય અને તેમ હોય, તેા પુત્ર વગેરેની વડીદીક્ષામાં વિલખ કરવા. પિતા વગેરે ચેાગ્ય અની જાય એટલે 'નેની સાથે જ વડીદીક્ષા કરવી. જો પિતાદિની ઘેાડી રાહ જોયા વિના પુત્રાદિને વડી દીક્ષા આપવામાં આવે તેા પુત્ર આદિની અપેક્ષાએ પિતા આદિની લઘુતા કરવાથી પિતા આદિને અસમાધિ થાય, પિતા આદિ ઉત્પત્રજિત અને વગેરે દાષા થાય. આ ઢાષા ન થાય એટલા માટે પિતાદિને થાડી વાર હાય તા રાહ જોઇને અનેની સાથે વડીીક્ષા કરવી. હવે જો વધારે અંતર હાય, એટલે કે પિતા વગેરે બહુ દિવસેા પછી વડીદીક્ષાને ચેાગ્ય અને તેમ હોય, તેા પિતા વગેરેને સમજાવવું કે-તારા પુત્ર મહાત્રતારૂપ લક્ષ્મીને પામે અને બીજાએથી માટા અને તેમાં તારા જ અભ્યુદય છે ( તારું જ ગૌરવ છે.) આથી તારે એની વડી દીક્ષા રાકવી નહિં જોઇએ. આવી રીતે સમજાવીને પુત્ર આદિની વડીીક્ષા કરવી પશુ સમજાવવા છતાં ન માને તે તે ચેાગ્ય અને ત્યાં સુધી રાહ જોવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org