SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૧ ૧૭ કલ્પ-પંચાશક : ર૯૭ : વ્યાઘાત થાય, અર્થાત્ પડી જવાથી કે ધક્કા વગેરેથી શરીરને વાગે અને પાત્રા કુટી જાય. અથવા (આ મુંડિયા સામે મળ્યા એટલે) અમંગળ થયું એવી બુદ્ધિથી કોઈ સાધુને મારે. ભેગિક=ગામને અધિપતિ. તલવર=કોટવાળ કે તળાટી, અથવા રાજાએ પ્રસન્નતાથી બક્ષીસ આપેલ સુવર્ણ તલવરપટ્ટે મસ્તકે ધારણ કરનાર. માંડબિકરો =મંડળને અધિપતિ. (૨) લુબ્ધતા. (૩) એષણાઘાત - રાજકુલમાં ઘણે આહાર વગેરે મળવાથી લોલુપતા થાય. એથી એષણાને ઘાત થાય, અર્થાત્ દેષિત ગોચરી પણ લાવે. (૪) આસક્તિ – સુંદર શરીરવાળા હસ્તિ, અશ્વ, સ્ત્રી, પુરુષ વગેરેને જોવામાં આસક્તિ થાય. તેથી આમવિરાધના થાય. (૫) ઉપઘાત - સાધુ ઉપર ચારક (=જાસુસ), ચેર, અભિમાર (=ખૂન કરનાર), કામુક (=પરસ્ત્રીગમન કરનાર) ઇત્યાદિ તરીકે શંકા થવાથી રાજા ગુસ્સે થઈને કુલ, ગણ અને સંધ વગેરેને (મારી નાખે, દેશપાર કરે, કે હેરાન કરે ઈત્યાદિ રૂપે) ઉપઘાત કરે. (૬) ગહ –નિઘ પણ રાજદાન આ સાધુઓ લે છે. એમ નિદા થાય. સ્મૃતિને માનનારાઓ રાજદાનને નિંદ્ય માને છે. કહ્યું છે કે – * આ કેટવાળ છે કે તળાટી છે એને સૂચક પટ્ટકે જેની આસપાસ નજીકમાં નગરાદિ નથી તે મંડબ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy