________________
૧૭ ૪૯૫-૫ચાશક
राट्प्रतिग्रहृदग्धानां ब्राह्मणानां युधिष्ठिर ! | स्विन्नानामिव बीजानां, पुनर्जन्म न विद्यते ॥ १ ॥
: ૨૯૮ :
ગાથા ૨૨
“હું યુધિષ્ઠિર ! રાજદાન લેવાથી બળી ગયેલા બ્રાહ્મણેાને રધાયેલા બીજની જેમ ફરી જન્મ નથી=ક્રી બ્રાહ્મણુકુલમાં જન્મ ન થાય.”
અથવા નિંદા થાય. સાધુઓ આસક્તિ રહિત હોય છે. જયારે આ સાધુએ તે જેણે કદી સુખ જોયું નથી તેવા માણસની જેમ હસ્તિ, અશ્વ આદિમાં આસક્તિ કેમ કરે છે ? એવી નિંદા થાય.
પ્રશ્ન :- આ દેષા મધ્યજિનના પણ સાધુઓને લાગવાના સભવ છે તેા તેમને રાજિષડ લેવાની છૂટ કેમ ?
ઉત્તર:- તે સાધુએ ઋજુ અને પ્રાન હાવાના કારણે અપ્રમત્ત હોવાથી ઉક્ત દોષને દૂર કરી શકે છે. પહેલાઈંટ્વા જિનના સાધુઓ ક્રમશઃ ઋજી-જડ અને વક્ર-જડ હાવાથી તે દાષાને દૂર કરી શકતા નથી. (૨૧)
રાજપિંડના આઠ પ્રકાર :~
असणादीया चउरो, वत्थं पायं च कंबलं चैव । વાણંછાનું જ તદ્દા, દૈવિદ્દો રાવિંડો ૩ || ૨૨ ॥
અશન, પાન, ખાક્રિમ, સ્વાદિમ એ ચાર, તથા વસ્ત્ર, પાત્ર, કમલ અને રજોહરણુ એ ચાર એમ આઠ પ્રકારના રાપિડ છે. (૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org