________________
: ૨૯૬ :
૧૭ ૪૫–૫ચાશક
હાય. (૪) મુદિત ન હેાય, અભિષિક્ત ન હાય. આમ ચાર ભાંગા થાય છે. પ્રથમ ભાંગામાં રાજપિડ લેવામાં દાખે। ન લાગે તેા પણ રાજપના ત્યાગ કરવા. બાકીના ત્રણ ભાંગામાં તા ઢાષાના સ'ભવ છે જ.
ગાથા ૨૧
રાજપિંડના નીચે (૨૨ મી ગાથામાં ) કહેવાશે તે આઠ પ્રકાર છે. જિનાએ પહેલા-છેલ્લા જિનના સાધુઓને વ્યાઘાત આદિ દ્વેષાના કારણે આ આઠ પ્રકારના રાજિપ'ડ લેવાના નિષેધ કર્યાં છે. (૨૦)
રાજપિંડ લેવામાં લાગતા દેજે! :~~ ईसरपमितीहि तर्हि, वाघातो खद्धलोहुदाराणं । दंसणसंगो गरहा, इयरेसि ण अप्पमादाओ ॥ २१ ॥
રાજપિંડ લેવામાં વ્યાઘાત, લુબ્ધતા, એષાઘાત, આસક્તિ, ઉપઘાત અને ગા (વગેરે) દાષા થાય છે.
(૧) વ્યાઘાતઃ– રાજકુલમાં ભાગિક, તલવર, માંડલિક ગેરે પેાતાના પરિવાર સહિત જતા-આવતા હૈાય. આથી સાધુઓને રાજકુલમાં પેસવા-નીકળવામાં વ્યાઘાત થાય= મહુવાર લાગે. અથવા પેસવા-નીકળવામાં બહુવાર લાગવાથી ભિક્ષા અને સ્વાધ્યાયાદિ કાર્ધામાં વ્યાઘાત થાય, અર્થાત્ ભિક્ષામાં બહુ વાર લાગે તથા જેટલી વધારે વાર લાગે તેટલે। સ્વાધ્યાય પણ આમ થાય. અથવા માણસે વગેરેની અડફેટમાં આવી જવાથી શરીર અને પાત્રાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org