________________
ગાથા ૨૦૧૭ ક૫-પંચાશક
: ૨૫ :
કે-સાધુઓ શય્યાતરપિંડ ન લે તે શાતરને અહો ! આ સાધુઓ નિસ્પૃહ છે, આથી વસતિદાન આદિથી પૂજ્ય છે એવો ભાવ ઉત્પન્ન થાય એ શય્યાતરપિંડના નિષેધનો ભાવાર્થ છે. કેટલાક આચાર્યો કહે છે કે–ભગવાનની આજ્ઞા (એ જ) શયાતર પિંડના નિષેધને ભાવાર્થ છે. (૧૯)
રાજાનું સ્વરૂપ :मुदितादिगुणो राया, अट्ठविहो तस्स होति पिंडोत्ति । पुरिमेयराणमेसो, वाघायादीहि पडिकुट्ठो ॥ २० ॥
જે મુદિત અને અભિષિક્ત હોય તે રાજા. મુદિત એટલે શુદ્ધવંશમાં ઉત્પન્ન થયેલ. અભિષિક્ત એટલે જેને રાજ્યાભિષેક થયો હોય તે. (બુ. ક. ગા. ૬૩૮૨, નિ. ગા. ૨૪૯૮) કહ્યું છે કેमुदिओ मुद्धभिसित्तो, मुदिओ जो होइ जोणिसुद्धो उ। अहिसित्तो उ परेहिं, सयं व भरहो जहा राया ॥ १ ॥
જે મુદિત અને મસ્તકે અભિષિક્ત હોય તે રાજા. મુદિત એટલે નિશુદ્ધ, અર્થાત્ જેના માતા-પિતા રાજવં. શીય હોય છે. જેના મસ્તકે રાજાએ કે પ્રજાએ રાજયાભિ પેક કર્યો હોય, અથવા જેણે ભરત રાજાની જેમ જાતે જ સ્વમસ્તકે રાજ્યાભિષેક કર્યો હોય તે અભિષિક્ત.”
અહીં (૧) મુદિત હોય, અભિષિક્ત હોય. (૨) મુદિત હોય, અભિષિક્ત ન હોય. (૩) મુદિત ન હય, અભિષિક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org