SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૮ ૧૭ ક૯૫-પંચાશક : ર૯૩ : પણે ફરીને ગૃહસ્થોનું વધેલું નિર્દોષ લાવેલું ભજન કરે.” નજીકમાં રહેવાના કારણે અતિપરિચય થવાથી શય્યાતરને સાધુઓની ઓળખાણ થાય. એથી અજ્ઞાતપિંડ લેવામાં અજ્ઞાતભિક્ષાનું પાલન ન થાય. (ર) ઉદ્દગમની અશુદ્ધિ- ઉદગમની અશુદ્ધિ એટલે ઉદગમના દોષથી પિંડ અશુદ્ધ બને. (બુ. ક. ગા. ૩૫૪૩, નિ. ગા. ૧૧૬૨) કહ્યું છે કે - बाहुल्ला गच्छस्स उ, पढमालियपाणयाइकज्जेसु । सज्झायकरण आउट्टिया करे उग्गमेगयरं ॥ १ ॥ સાધુઓ ઘણા હોવાના કારણે પ્રથમાલિકા(=નવકારશીની ગોચરી), પાણી, ઔષધ આદિ કાર્યોમાં વારંવાર જવાથી તથા સાધુ બને સ્વાધ્યાય અને ક્રિયામાં તત્પર જઈને આકર્ષણ થવાથી શય્યાતર ઉદ્દગમ દોષમાંથી કઈ દે લગાડે.” (૩) અવિમુક્તિ - અવિમુક્તિ એટલે ગૃદ્ધિ=લેલુપતા. સાધુ આહારની લોલુપતાના કારણે શય્યાતરનું ઘર મૂકે નહિ, અર્થાત્ વારંવાર શાતરના ઘરે આવે (બ ક ગા. ૩૫૪૫ નિગાટ ૧૧૬૪) કહ્યું છે કે – भावे उक्कोसपणीयगेहितो तं कुलं न छड्डेह । पहाणादी कज्जेसु व, गतोवि दूरं पुणो एति ॥ १ ॥ ખીર વગેરે ઉત્કૃષ્ટ અને ઘી વગેરે નિધ દ્રવ્યમાં ગુદ્ધિના કારણે શયાતરના કુલને છેડે નહિ અથવા જિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy