________________
૪ ૨૯૨ :
૧૭ ક૯૫-પંચાશક
ગાથા ૧૮
આપી છે, પણ શય્યાતરપિડની અનુજ્ઞા જરા ય નથી
આપી.”
શ
ભાવાર્થ:- મધ્યમ અને મહાવિદેહના જિનના સાધુઓમાં જેને ઉદ્દેશીને બનાવ્યું હોય તેને જ ન કપે, બીજા સાધુને કપે એ દષ્ટિએ મધ્યમ અને મહાવિદેહને જિનેએ આધાકર્મની કથંચિત્ અનુજ્ઞા આપી છે, પણ શાતર પિંડની જરા ય અનુજ્ઞા આપી નથી.”
પ્રશ્ન – શય્યાતરપિંડને નિષેધ કરવાનું શું કારણ?
ઉત્તર- શય્યાતરપિંડ લેવામાં મોટા દે થાય છે. (૧૭) શયાતરપિંડ લેવામાં લાગતા દોષે – તિર્થંકરહિટ્ટો, જugriઈ રૂમો િવ ા ા ા. अविमुत्ति यऽलाघवया, दुल्लहसेजा विउच्छेओ ॥ १८॥
અજ્ઞાત ભિક્ષાનું પાલન, ઉદ્દગમની અશુદ્ધિ, અવિમુક્તિ, અલાઘવતા, દુર્લભશય્યા અને વ્યવછેદ- આ દેશે થવાના કારણે તીર્થકરોએ શય્યાતરપિંડને નિષેધ કર્યો છે.
(૧) અજ્ઞાતભિક્ષાનું અપાલન :- અજ્ઞાત એટલે અપરિચિત અપરિચિતની ભિક્ષા તે અપરિચિત ભિક્ષા. સાધુએ પ્રાયઃ “આ સાધુ પૂર્વે રાજા હતો” ઈત્યાદિ પિતાની ઓળખાણ વિના જ ભિક્ષા મેળવવી જોઇએ. (દશ) અ૦ ૯ ઉ૦ ૩ ગા૦ ૪ માં) કહ્યું છે કેકન્નચરં$ વર વિગુણં=“ સાધુ પરિચય કર્યા વિના અજ્ઞાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org