SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪ : ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા ૧૦-૧૧ મોક્ષમાર્ગને અનુકૂલ વર્તન કરનારો હાય. કારણ કે માર્ગોનુસારિપણું ચારિત્રસ્વરૂપ છે. કહ્યું છે કે :મજુરા સો, your fજનો ક્રિયાને જ Trt afમસંaો તહ ચ પિત્ત | પંચા. ૩- “ચારિત્રી માર્ગાનુસારી, શ્રદ્ધાળુ, પ્રજ્ઞાપનીય, ક્રિયાતત્પર, ગુણરાગી, અને શક્ય આરંભ સંગત હોય છે.* માર્ગનુસારપણું ચારિત્રવરૂપ હેવાથી જેનામાં ચારિત્ર હોય તેનામાં માર્ગનુસારપણું હાય. આથી ચારિત્રી માર્ગાનુસારી હોય. પ્રશ્ન –શું ચારિત્રી ક્યારે ય મોક્ષમાગને પ્રતિકૂળ પ્રવૃત્તિ ન કરે? ઉત્તર :-ક્યારેક અનાગથી -અજ્ઞાનતાથી) મોક્ષમાર્ગને પ્રતિકૂળ પ્રવૃત્તિ પણ કરે. આથી જ અહીં “પ્રાયઃ માર્ગોનુ સારી હોય” એમ “પ્રાય' કહ્યું છે. ચારિત્રી માર્ગાનુસારી હોવાથી ગુર્વાજ્ઞાપાલનાદિ હિતમાં જ પ્રવૃત્તિ કરે છે. પ્રશ્ન – ચારિત્રી માનુસારી હેવાથી જ હિતમાં પ્રવૃત્તિ શાથી કરે છે ? ઉત્તર:- (તળાતો =) તેવા પ્રકારના બોધથી. ચારિત્રીને માર્ગોનુસારિપણાથી “ આ ગુરુ આગમના જ્ઞાતા છે * આને વિસ્તૃત અર્થ ત્રીજા પંચાશકની છઠ્ઠી ગાથાના અનુવાદમાં આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy