SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧ ૧૧ સાધુધર્મવિધિ-પંચાશક : ૧૩ अंधो गंधोव्व सदा, तस्साणाए तहेव लंघेइ । भीमंपि हु कंतारं, भवकतारं इय अगीतो ॥ ११ ॥ પ્રશ્ન – જેણે આગમનો અભ્યાસ કર્યો નથી તે અગીતાર્થ હોવાથી શુભ અનુષ્ઠાનું પાલન કેવી રીતે કરી શકે? (જ્ઞાન વિના પાલન ન હોય.) ઉત્તર :-ગુરુકુલવાસથી (=ધર્માચાર્યની પાસે રહેવાથી) અગીતાર્થ પણ શુભ અનુષ્ઠાનું પાલન કરી શકે. પ્રશ્ન :-અગીતાર્થ ગુરુકુલવાસથી શુભ અનુષ્ઠાનેનું પાલન કેવી રીતે કરી શકે ? ઉત્તર :- અગીતાર્થ પણ ગુરુકુલવાસથી ગીતાર્થની આજ્ઞા પાળવાના કારણે ગીતાર્થ છે. ગીતાર્થને શુભ અgઠાનોનું પાલન દુષ્કર નથી. પ્રશ્ન - અગીતાર્થ ગીતાર્થની આજ્ઞાનું પાલન શાથી કરે છે? ઉત્તર :-તેવા પ્રકારના જ્ઞાનથી. અગીતાથમાં આગમનું વિશેષ જ્ઞાન ન હોવા છતાં સાવ અજ્ઞાન નથી. એને “આ ગુરુ આગમના જ્ઞાતા છે અને મારા હિતકર છે એવું જ્ઞાન તે છે આ જ્ઞાનથી તે ગીતાની આજ્ઞાનું પાલન કરે છે. જે આ જ્ઞાન પણ ન હોય તે તે ગીતાર્થની આજ્ઞાનું પાલન કરે નહિ. (૯) ચારિત્રી ચારિત્રથી જ પ્રાયઃ અતિશય માર્ગો સારી= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy