________________
: ૧૨ : ૧૧ સાધુધ વિધિ-પોંચાશક ગાથા ૮ થી ૧૦
આથી આનંદ પામીને તે મા સ મા તુસ એમ ગેાખવા લાગતા. પણ ઘેાડીવાર પછી પાછું ભૂલીને માસતુસ એમ ગેાખવા લાગતા. આ પ્રમાણે સામાયિકના અર્થમાં પણ અસમ તેમણે ગુરુભક્તિથી સમય જતાં જ્ઞાનનું કુલ કેવળજ્ઞાન મેળવ્યુ', (૭)
સાધુનું સ્વરૂપ કર્યું. હવે સાધુના ધર્મનું સ્વરૂપ કહે છે :धम्मो पुण एयस्सिह, संमाणुट्ठाणपालणारूवो । विहिप डिसेहजुयं तं, आणासारं मुणेयव्वं ॥ ८ ॥
|
પ્રતિલેખનાદિ શુભ અનુષ્ઠાનાનુ` પાલન સાધુના ધમ છે.
પ્રશ્ન – કેવાં શુભ અનુષ્ઠાના સાધુધમ છે? અર્થાત્ ગમે તે શુભ અનુષ્ઠાના સાધુધમ છે કે અમુક જ પ્રકારનાં શુભ અનુષ્ઠાના સાધુ ધમ છે ?
ઃ
ઉત્તર :- ધ્યાનાદિ કરવુ અને હિંસાદિ ન કરવું એમ વિધિ-પ્રતિષેધથી યુક્ત અને આપ્તવચનપ્રધાન ( આપ્ત વચન પ્રમાણે થતાં) જ શુભ અનુષ્ઠાને સાધુધર્મ છે, (૮)
અગીતાને પણ શુભ અનુષ્ઠાનાનું પાલન હેાય ઃ– अग्गीयस इमं कह, गुरुकुलवासाउ कह तओ गीओ । गीयाणाकरणाओ, कहमेयं णाणतो चेव ॥ ९॥ ॥ चारितओ चिय दर्द, मग्गणुसारी इमो हवइ पायं । एत्तो हिते पवतति, तह णाणातो सदंधोव्व ॥ १० ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International