________________
ગાથા ૧૫-૧૬
૧૭ ક૫-પંચાશક
: ૨૮૯ :
(૩) તેવી રીતે સામાન્યથી સાધ્વીને ઉદ્દેશીને બનાવેલું બધી સાધ્વીઓને ન કપે. (૫૩૪૫)
સામાન્ય શિક સંબંધી આધાકને કમ્યાકય વિધિ કહ્યો. હવે વિશેષ અદેશિક સંબંધી કપ્યાલય વિધિ આ પ્રમાણે છે :- (૧) ઋષભદેવના સંઘને ઉદેશીને બનાવેલું મધ્યમ જિનની સંઘને કલ્પ. (૨) મધ્યમજિનના સંઘને ઉદેશીને બનાવેલું મધ્યમ અને ઋષભદેવ એ બંને જિનના સંઘને ન કરે. (૧) એવી રીતે છેલ્લા જિનના સંઘને ઉદ્દેશીને બનાવેલું મધ્યમ જિનના સંઘને કહપે. (૨) મધ્યમ જિનના સંઘને ઉદ્દેશીને બનાવેલું મધ્યમ અને અંતિમ એ બંને જિનના સાધુઓને ન કલ્પે.” (પ૩૪૬)
એ પ્રમાણે પહેલા જિનના સાધુઓને કે સાધ્વીઓને ઉદેશીને બનાવેલું મધ્યમજિનના સાધુ-સાધ્વીઓને ક૯પે. મધ્યમ જિનના સાધુઓને કે સાધ્વીઓને ઉદ્દેશીને બનાવેલું પહેલા અને મધ્યમ એ બંને જિનના સાધુ-સાધ્વીઓને ન કરે. એવી રીતે અંતિમ અને મધ્ય જિન સંબંધી પણ સમજવું. તથા ઉપાશ્રય અને એક સાધુને આશ્રયીને પણ સમજી લેવું. (૧૫)
મધ્યમ જિનના સાધુઓમાં જે સંધ આદિને ઉદેશીને બનાવેલું હોય તે સંઘ આદિને ન કહપે. બાકીના સાધુઓને તે કપે. કારણ કે તે સાધુઓ ઋજુ અને પ્રાણ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org