SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ફ૯૫-૫ચાશક ગાથા ૧૪થી૧૬ એમ એ ભેદ છે. (૧) કાઈ અમુક જિનના સંઘ (=સાધુસાધ્વીના સમુદાય) એમ વિશેષ વિના સર્વસામાન્ય સઘને ઉદ્દેશીને કરે એ સામાન્યથી સઘ સબધી આધાકમ છે. (૨) પ્રથમ, મધ્યમ કે અંતિમ જિનના સધ એમ વિશેષથી કાઇ અમુક સઘને ઉદ્દેશીને કરે એ વિશેષથી સ`ઘસ ખ’શ્રી આધાક્રમ છે. (૩) અમુક જિનના સાધુઓ એવા વિભાગ કર્યા વિના સર્વ સામાન્ય સાધુએને ઉદ્દેશીને કરે એ સામા ન્યથી સાધુ સ`બધી આધામ છે. (૪) પ્રથમ, મધ્યમ કે અ`તિમ જિનના સાધુઓ એમ વિશેષથી કાઈ અમુક સાધુએને ઉદ્દેશીને કરે તે વિશેષથી સાધુસ‘બધી આધાકમ છે. એવી રીતે સાધ્વી સબંધી અને ઉપાશ્રયસંધી આધાકમના પણ સામાન્યથી અને વિશેષથી એ બે ભેદ સમજી લેવા, (૫૩૪૪) : ૨૮૮ : આધાક્રમના ઉક્ત પ્રકારામાં કલ્પ્ય-અકલ્પ્યને વિધિ આ પ્રમાણે છે:- (૧) સામાન્યથી સધને ઉદ્દેશીને બનાવેલુ પચયામિક (-પાંચ મહાવ્રતવાળા) અને ચતુર્યામિક (=ચાર મહાવ્રતવાળા) એ અને પ્રકારના સઘને ન કહ્યું. જેમકેઋષભદેવ અને અજિતનાથ જિનના સઘ (=માધુ-સાધ્વીનેા સમુદાય) ભેગેા થયા હૈાય ત્યારે સામાન્યથી સધને ઉદ્દેશીને કરેલું. આધાકમાં પચયામિક કે ચાનુયાર્મિક કાઈ પણ સાધુ-સાધ્વીને ન ક૨ે સામાન્યથી સાધુએને ઉદ્દેશીને બનાવેલું પણ પચયામિક અને ચાતુર્યામિક એ બંને પ્રકારના સાધુઓને ન કલ્પે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy