________________
: ૨૮૬ ઃ
૧૭ ક૯પ-પંચાશક
ગાથા ૧૪થી૧૬
અતિજીવાથી અચેલક બનીશ અથવા ચેલક બનીશ એમ સાધુ ન વિચારે.”
ભાવાર્થ – “મારી પાસે અતિજીર્ણ વસ્ત્રો હોવાથી થોડા દિવસ ટકશે. આથી હું વસ્રરહિત બની જઈશ એમ સાધુ ન વિચારે. અથવા મને અતિજીણું વસ્ત્રવાળે જોઈને કેઈ શ્રાવક સુંદર વસ્ત્રો આપશે એમ સાધુ ન વિચારે. અર્થાત્ અતિજીણું વસવાળો સાધુ અન્ય વચ્ચે નહિ મળે એવી સંભાવના કરીને દીનતા ન કરે, અને મળશે એવી સંભાવના કરીને હર્ષ ન પામે.” (૧૩) ઔદેશિક કલ્પનું સ્વરૂપ - उद्देसियं तु कम्मं, एत्थं उदिस्स कीरते तंति । एस्थवि इमो विभागो, णेओ संघादवेक्खाए ॥ १४ ॥ संघादुद्देसेणं, ओघाइहि समणमाइ अहिकिच्च । कडमिह सव्वेसि चिय, ण कप्पड पुरिमचरिमाणं ॥ १५ ॥ मज्झिमगाणं तु इंदं, कडं जमुदिस्त तस्स वत्ति । नो कप्पड़ सेसाण उ, कप्पइ तं एस मेरत्ति ॥ १६ ॥
અહીં સાધુને ઉદ્દેશીને કરવામાં આવે તે દેશિક એવી વ્યુત્પત્તિથી ઔદેશિક એટલે આધાકર્મ. શિકના ૨૯ અહીં એટલે સ્થિત-અસ્થિત ક૯પના વિચારમાં. ગોચરીના દેના વિચારમાં તે પહેલા આધાકર્મ અને બીજો ઔદેશિક દેષ છે. એટલે ત્યાં શિકનો બીજો અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org