________________
= ૨૮૪ :
૧૭ ક૯૫-પંચાશક
ગાથા ૧૧૧૨
जह जलमवगाहतो, बहुचेलोऽधि सिरवेढियकडिल्लो । भन्नइ नरो अचेलो, तह मुणओ संतचेलाऽवि ॥ २६०० ॥
तह थोवजुन्नकुच्छिय-चेलेहिवि भन्न अचेलोत्ति । जह तूर सालिय ! लहु', दे पोत्ति नग्गिया मोत्ति ॥२६०१ ।।
જેમ પાણીથી પલળે નહિ એટલે પહેરેલાં વસ્ત્રો મસ્તક ઉપર મૂકીને પાણીમાં ચાલતે માણસ તેની પાસે ઘણું વસ્ત્રો હોવા છતાં વસ્ત્રરહિત કહેવાય છે = વસ્ત્રરહિત બનીને નદી ઉતર્યો એમ કહેવાય છે, તે રીતે મુનિએ વસ્ત્ર સહિત હોવા છતાં અ૫, જીરું અને મલિન વસ્ત્રો હોવાથી વસ્ત્રરહિત કહેવાય છે. (૨૬૦૦) તથા કોઈ સ્ત્રીએ જુનાં વસ્ત્રો પહેર્યા હોવા છતાં વણકર તેનાં નવાં વસ્ત્રો જલદી બનાવતા ન હોય તો તે વણકરને કહે છે કે- હે વણકર ! હું નાન ફરું છું. માટે ઉતાવળથી બનાવીને મારી સાડી જલદી આપ; તે રીતે સાધુઓ અ૫-જીણું–મલિન વચ્ચે હોવાથી વરહિત કહેવાય છે.” (૨૦૦૧)
મધ્યમ જિનના સાધુઓને સચેલક કે અચેલક ધર્મ હેય છે.
પ્રશ્ન:- પહેલા-છેલ્લા અને મધ્યમ જિનના સાધુઓમાં વસ્ત્રો માટે આ ભેદ કેમ છે?
* અલ્પશબ્દથી અલ્પમૂલ્યવાળાં, અલ્પસંખ્યા, પ્રમાણપત વગેરે અર્થ લઈ શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org