________________
ગાથા ૧૧-૧૨
: ૨૮૩ :
૧૭ ૬૯૫-૫'ચાશક ટિતા ઇસુ મટિમા= “મધ્યમજિનના સાધુએ ચાર કલ્પમાં સ્થિત છે અને છ કલ્પમાં અસ્થિત છે” એમ કહ્યુ` છે. (૯) શય્યાતરપિંડ, ચાર મહાવ્રતા, પુરુષજ્યેષ્ઠતા, અને કૃતિકમ એ ચાર મધ્યમજિનના સાધુઓને પણ સ્થિતકલ્પ છે. (૧૦) આચેલકથનુ* સ્વરૂપ –
दुविहा एत्थ अचेला, संतासंतेसु होइ विष्णेया । तित्थगर संत चेला, संताऽचेला भवे सेसा ॥ ११ ॥
॥
॥ आचेलको धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमगाण जिणाणं, होइ सचेलो अचेलो य ॥ १२ ॥
અહી વસ્ર ન ડાય ત્યારે અચેલક અને વસ્રા હાવા છતાં ચેલક એમ એ પ્રકારે અચેલક (=વસ્ત્ર રહિત) છે. તીથ કરી ઇંદ્રે આપેલું દૈવષ્ય ન હોય ત્યારે અચેલક અને છે. સાધુઓ વચ્ચે હોવા છતાં અચેલક છે. (૧૧)
પહેલા અને છેલ્લા જિનના સાધુઓને અચેલક (=વસ્ત્રના અભાવવાળા) ચારિત્રધમ હાય છે,
પ્રશ્ન :- શું પહેલા – છેલ્લા જિનના સાધુઓ સથા વસ્ત્રરહિત હાય છે?
ઉત્તર ઃ- ના. તે સાધુએ વસ્રસહિત હાવા છતાં શ્વેત અને ખાડિત વગેરે વસ્રા હાવાથી વઅરહિત છે એમ કહેવાય. વસ્ત્રા જેવાં જોઇએ તેવાં ન હાય તા વચ્ચે હૈાવા છતાં વસ્ત્રા નથી એવા વ્યવહાર દેખાય છે. (વિશેષામાં) કહ્યુ` છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org