SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૮૨ ઃ ૧૭ ક૫-પંચાશક ગાથા ૭ થી ૧૦ અસ્થિતકલ્પનું પ્રતિપાદન :छसु अढिओ उ कप्पो, एतो मज्झिमजिणाण विण्णेयो । णो सययसेवणिज्जो, अणिचमेरासरूवोत्ति ॥ ७ ॥ आचेलकुदेसिय-पडिकमण-रायपिंड-मासेसु । पज्जुसणाकप्पंमि य, अट्ठियकप्पो मुणेयव्वो ॥ ८ ॥ બાવીસ જિનના સાધુઓને નીચે કહેવાશે તે છે ક૯૫ અસ્થિત(અનિયત) છે. કારણ કે તે છ અનિયત મર્યાદાવાળા હેવાથી સદા આચરવાના હેતા નથી. અર્થાત્ તે સાધુઓ આ છનું કયારેક પાલન કરે છે અને ક્યારેક પાલન કરતા નથી. (૭) આચેલક્ય, દેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસકલ્પ અને પયુંષણ ક૯પ આ છ કપ મધ્યમ જિનના સાધુઓને અસ્થિત છે. (૮) મધ્યમ જિનના સાધુઓના ચાર સ્થિતકનું વર્ણન:सेसेसु ठियकप्पो, मज्झिमगाणंपि होइ विष्णेओ । चउसु ठिता छसु अठिता, एत्तो चिप भणियमेयं तु ॥ ९ ॥ सिजायरपिंडंमि य, चाउजामे य पुरिसजेठे य ।। कितिकम्मस्स य करणे, ठियकप्पो मज्झिमाणं पि ॥ १० ॥ બાકીના શયાતરપિંડ આદિ ચાર ક૫ મધ્યમ જિનના સાધુઓને પણ સ્થિત જ છે. આથી જ આગમમાં રજુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy