SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨ ૧૭ ક૯૫-પંચાશક : ૨૮૧ કલ્પના દશ પ્રકાર :કાવેરસિદ-ણિજ્ઞા–રાયવિંદ- દિm . વય-ઝેટ્ટ-ટિમળે, મા- ઘોળણો | ૬ | કહપના આગેલ, ઓશિક, શાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જયેષ્ઠ, પ્રતિકમણ, માસ અને પર્યુષણ એમ દશ પ્રકાર છે. આચેલક્ય=વસ્ત્રનો અભાવ. દેશિક=ઉદેશથી (=સાધુના સંકલપથી) તૈયાર થયેલ, અર્થાત્ આધાકર્મ. શય્યાતર વસતિથી સંસારસાગરને તરે તે શય્યાતર, અર્થાત્ સાધુને મકાન આપનાર, શય્યાતરને પિડ=ભિક્ષા તે શય્યાતરપિંડ. રાજપિંડ રાજાની ભિક્ષા. કૃતિકર્મ=વંદન. વ્રત=મહાવ્રતે. જચેષ્ઠ=રનાધિક. પ્રતિક્રમણ આવશ્યક કરવું. (માસ એક સ્થાને એક માસ સુધી રહેવું.) પર્યુષણ=સર્વથા એક સ્થાને રહેવું. સામાન્યથી આ દશ કલ૫ સાધુઓની ચગ્યતા મુજબ વિધિ-નિષેધથી સ્થિત (-નિયત) અને અસ્થિત (અનિયત) હોવાથી ઓઘકલ્પ કહેવાય છે. વિશેષથી આ દશ કલ્પ પહેલા અને છેલલા જિનના સાધુઓને સ્થિત (-નિયત) હોવાથી તેમને આશ્રયીને સ્થિતકલ્પ છે. | બાવીસ જિનના સાધુઓને છ ક૯૫ અસ્થિત અને ચાર ક૯૫ સ્થિત છે.] (૬) * બ. ક. ગા. ૬૩૬૪, પ્ર. સાવ ગા. ૬૫૦ થી ૬૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy