SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૩૯૫–૫ચાશક ગાથા પ કાઈ રાજાને પુત્ર ઉપર અત્યંત પ્રેમ હતા. આથી તેણે પુત્ર સદા નીરાગી રહે એ માટે આયુર્વેદમાં કુશળ અનેક વૈદ્યોને ખેલાવીને મારા પુત્રને રાગેા ન થાય તેવા ઉપાય રા એમ કહ્યું. વદ્યોએ તેના વચનને તે રીતે જ સ્વીકાર કર્યાં. ત્યાર પછી રાજાની આજ્ઞા મુજમ ઔષધેા અનાવીને રાજાની પાસે આવ્યા. રાજાએ દરેક વૈદ્યને ઔષધના ગુણા પૂછ્યા. વૈદ્યોએ પણ ક્રમશઃ રાજાને ઔષધના ગુણ્ણા કહ્યા. તે આ પ્રમાણે :– પહેલું ઔષધ રાગહાય તા દૂર કરે છે, પણ રાગ ન હોય તા નવા રાગ ઉત્પન્ન કરે છે. બીજી ઔષધ રાગ હાય તા દૂર કરે છે અને રાગ ન હાય તા નવા રાગ ન કરે. ત્રીજી ઔષધ રાગ હાય તા રાગ દૂર કરીને પુષ્ટિ વગેરે ગુણ કરે છે તથા રાગ ન હોય તે નવા રાગ ન કરે, અને રસાયણ અને છે=પુષ્ટિ આદિ ગુણુ કરે છે. (૪) : ૨૮૦ : ઉક્ત દૃષ્ટાંતની પ્રસ્તુતમાં યાજનાઃ – एवं एसो कप्पो, दोसा भावेऽवि सुंदरभावाओ खलु, ફ્રાપ્તિરસાયાં कंजमाणो उ । ક્ષેત્રો || ૧ || ત્રીજા ઔષધની જેમ સ્થિતકલ્પ દોષ ન લાગ્યા હાય તા પણ આચરવામાં આવે તેા શુભ હાવાથી જ ચારિત્રરૂપ શરીરમાં પુષ્ટિ કરવાથી રસાયણુ સમાન અને છે, (૫) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy