SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૪-૩૫ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૦૭૪ આ રીતે, એટલે કે બત્રીશમી ગાથામાં કહ્યું તેમ અપ્રમત્તતા અને સમરણશકિતના ચોગથી તથા અતિશય ભવભયના યોગથી આત્મવીર્થોલ્લાસ પ્રગટે છે, અને તેનાથી વિશુદ્ધિને હેતુ વિશિષ્ટ શુભભાવ અવશ્ય થાય. પ્રશ્ન:- અહીં એટલે બત્રીસમી ગાથામાં કહ્યું તેમ એ અર્થ છે. બત્રીસમી ગાથામાં અપ્રમત્તતા, સ્મરણશકિત અને અતિશય ભવભય એ ત્રણેને ઉલેખ છે. આથી પા પાસે એમ કહેવામાં અતિશય ભવભય પણ આવી જાય છે. છતાં અહીં રંગરૂપ જગતો એમ કહીને અતિશય ભવભયને ફરી સાક્ષાત્ ઉલ્લેખ કેમ ? ઉત્તર-વિશિષ્ટ શુભભાવ ઉત્પન્ન કરવાના આ ત્રણ કારણેમાં અતિશય ભવભય એ મુખ્ય કારણ છે એ જણાવવા તેને અહીં ફરી સાક્ષાત્ ઉલ્લેખ કર્યો છે. (૩૩) વિશિષ્ટ શુભભાવરૂપ પ્રાયશ્ચિત્તથી થતા લાભો :तत्तो तविगमो खलु, अणुबंधावणयणं व होजाहि । जं इय अपुव्वकरणं, जायति सेढी य विहियफला ॥ ३४ ॥ एवं निकाइयाणवि, कम्माणं भणियमेत्थ खवर्णति । तंपि य जुजइ एवं, तु भावियव्वं अओ एयं ॥ ३५ ॥ વિશિષ્ટ શુભભાવથી અશુભભાવથી બંધાયેલાં કર્મોનો નાશ જ થાય, અથવા અશુભભાવથી બંધાયેલાં કર્મોના Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy