________________
: ૨૨૪ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૨૮થી ૩૧
-
-
-
પ્રાયશ્ચિત્તના વિષયમાં પરમાર્થ :एयं च एत्थ तत्तं, असुहज्झवसाणओ हवति बंधो । आणाविराहणाणुगमेयपि य होति दट्टव्वं ॥ २८ ॥ सुहमावा तब्विगमो, सोऽविय आणाणुगो णिओगेण । पच्छित्तमेस सम्मं, विसिट्टओ चेव विष्णेओ ॥ २९ ॥
પ્રાયશ્ચિત્તના વિષયમાં પરમાર્થ (eતત્વ)નીચે મુજબ છે. અશુભ અધ્યવસાયથી અશુભ કર્મને બંધ થાય છે. અશુભ અધ્યવસાય જિનાજ્ઞાનું પાલન ન કરવાથી થાય છે. (૨૮)
શુભભાવથી અશુભ કર્મને નાશ થાય છે. શુભભાવ જિનાજ્ઞાને અનુસરવાથી જ થાય છે. અર્થાત્ જે ભાવ જિનાજ્ઞાસુસારી છે તે જ શુભ છે, જે ભાવ જિનાજ્ઞાનુસારી નથી તે અશુભ જ છે. વિશિષ્ટ શુભભાવ જ યથાર્થ પ્રાયશ્ચિત્ત છે.(૨૯) વિશિષ્ટ શુભભાવનું સ્વરૂપ :असुहज्झवसाणाओ, जो सुहभावो विसेसओ अहिगो । सो इह होति विसिट्ठो, ण ओहतो समयणीतीए ॥ ३० ॥ इहरा बंभादीणं, आवस्सयकरणतो उ ओहेणं । पच्छित्तंति विसुद्धी, ततो ण दोसो समयसिद्धो ॥ ३१ ॥
પ્રાયશ્ચિત્તરૂપે વિવક્ષિત જે શુભભાવ અકૃત્યસેવનના કારણ અશુભ ભાવથી અધિક હોય, અર્થાત્ જેટલા પ્રમાણુના અશુભ ભાવથી અપરાધ થયો હોય તેનાથી અધિક પ્રમાણમાં શુભભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org