SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૬૨૭ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પોંચાશ* : ૨૬૧ : પરિણામની વિચિત્રતાથી મતાંતરનું સમર્થન કર્યું. હવે પ્રાયશ્ચિત્તની વિચિત્રતાથી મતાંતરનું સમર્થન કરે છે. :आगममाई य जतो, ववहारो पंचद्दा विणिद्दिट्ठो । आगम सुय आणा धारणा य जीए य पंचम ॥ २६ ॥ एयाणुसारतो खलु, विचित्तभेयमिह वण्णियं समये । आसेवणादि भेदा, तं बुण सुत्ताउ णायव्वं ॥ २७ ॥ આગમમાં આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારના વ્યવહાર છે. વ્યવહાર એટલે પ્રાયશ્ચિત્ત આપવાના આચારા (=રીતા). આગમ:- જેનાથી અર્ધો જણાય તે આગમ, કેવલજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, ચૌદ, દેશ અને નવ પૂર્વી એ પાંચ આગમ છે. આગમ પ્રાયશ્ચિત્તના વ્યવહારનું કારણ હાવાથી વ્યવહાર કહેવાય છે. શ્રુતઃ- અંગ અને અંગસિવાયનું શ્રુતજ્ઞાન. ( અર્થાત્ નિશીથ, કલ્પ, વ્યવહાર, દશાશ્રુતસ્કંધ વગેરે શ્રૃતગ્રંથાના આધારે પ્રાયશ્ચિત્ત આપવું તે શ્રુતવ્યવહાર. ) આજ્ઞા: એક ગીતાથ અન્ય સ્થળે રહેલા ગીતાથ પાસે પેાતાની આલાચના કરવાની હાય ત્યારે પાતે ત્યાં ન જઈ શકવાથી અગીતાર્થને ગૂઢ (=સાંકેતિક) ભાષામાં પોતાના અતિચારા કહીને અન્ય સ્થળે રહેલા તાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy