________________
ગાથા ૨૪ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પ‘ચાશક
ગ્રામ થતાં જધન્યથી છ માસ અને ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ સુધી શાસ્ત્રાક્ત ઉપવાસ આદિ તપથી અતિચારના પારને પામે= શુદ્ધ અને પછી તેને દીક્ષા આપવામાં આવે તે પારાંચિક. પારાંચિક સાધુ અને પ્રાયશ્ચિત્તના અભેદથી પારાંચિક સાધુનુ' પ્રાયશ્ચિત્ત પણ પારાંચિક કહેવાય.
: ૨૫૯ :
ભાવાર્થ :- પાાંચિકના આશાતના પારાંચિક અને પ્રતિસેવના પાાંચિક એમ બે ભેદ છે. તીથ કર, પ્રવચન, શ્રુત, આચાય, ગણુધર, તપસ્વી વગેરેની વારંવાર આશાતના કરનાર આશાતના પાાંચિક છે. પ્રતિસેવના પારાંચિકના દુષ્ટ, પ્રમત્ત અને અન્યાન્યકારક એમ ત્રણ ભેદ છે. દુષ્ટના ક્લાયદુષ્ટ અને વિષયદુષ્ટ એમ બે ભેદ છે. તે ખ'નેના સ્વપક્ષ અને પરપક્ષ એમ બે ભેદ છે. શ્રમણને ઘાત કરનાર સ્વપક્ષ કષાયદુષ્ટ છે. શ્રમણી સાથે અબ્રહ્મનુ સેવન કરનાર સ્વપક્ષ વિષયદુષ્ટ છે. રાજના વધ કરનાર પરપક્ષ કષાયદુષ્ટ છે. રાણી સાથે અબ્રહ્મનું સેવન કરનાર પરપક્ષ વિષદુષ્ટ છે. ત્યાનહિં નિદ્રાવાળા સાધુ મૂઢ પાાંચિક છે. અન્યોન્ય એટલે પરસ્પર. પરસ્પર 'નેના વેદ વિકાર વધે તેવી મૈથુનક્રિયા કરનાર અન્યાન્ય કારક છે, અર્થાત્ પુરુષ (ગૃહસ્થ કે સાધુ) સાથે તેવી મૈથુન ક્રિયા કરનાર સાધુ અન્યાન્યકારક છે. (૨૩)
પારાંચિકના સ્વરૂપમાં મતાંતર :
अण्णेसिं पुण तब्भव - तदण्णवेक्खाइ जे अजोगत्ति ।
ચરસ તે મે
વજી,
Jain Education International
હિંગવિત્તિમે મારી હૈં ॥ ૨૪ ||
For Private & Personal Use Only
www.jainelibrary.org