________________
: ૨૫૮ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પચાશક
ગાથા ૨૩
પ્રાયશ્ચિત્ત અને
આપવામાં ન આવે તે અનવસ્થાપ્ય છે. અનવસ્થાપ્ય સાધુ અલગ ન હોવાથી અનવસ્થાપ્ય સાધુનું પ્રાયશ્ચિત્ત પણ અનવસ્થાપ્ય કહેવાય છે.
સાધર્મિક=સાધુ, અન્ય ધાર્મિક્ર=પતીર્થિક સાધુ કે ગૃહસ્થ, હસ્તતાડન એટલે પેાતાને, સ્વપક્ષની કાઈ વ્યક્તિને કે પરપક્ષની કાઇ વ્યક્તિને ઘારપરિણામથી મણનિરપેક્ષપણે લાત, મુઠી, લાકડી સ્માદિથી માપવું. ( ચિંતજીતકલ્પમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને ચેાગ્યના વર્ણનમાં ) કહ્યુ છે કે :
उक्कोसं बहुसो वा, पउट्ठचित्तो य तेणियं कुणइ । पहरइ जो अ सपक्खे, निरवेक्खो घोरपरिणामो || (યતિજી ૨૮૨)
“જે સાધુ ક્રેષ, લાભ આદિથી કલુષિત ચિત્તવાળા બનીને સાધર્મિકની કે અન્ય ધાર્મિકની શિષ્ય, ઉત્કૃષ્ટ ઉપધિ, આહાર, શય્યા આદિ વસ્તુની ચેારી કરે, અથવા પેાતાને, સ્વપક્ષની વ્યક્તિને કે પરપક્ષની વ્યક્તિને ઘેરપરિણામથી મરણનિરપેક્ષપણે લાત, મુડી, લાકડી આદિથી મારે તે અનવસ્થાપ્ય છે.” (૨૨)
પારાંચિત પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ :अण्णोऽण्णोमृढदुट्टातिकरणतो तिब्वसंकिलेसंमि । तवसाऽतियारपारं, अंचति दिक्खिजः ततो य ॥ २३ ॥
જે સાધુ અન્યાન્યકારકતા, મૂઢતા (=પ્રમત્તતા), દુષ્ટતા અને તીથંકરાદિની આશાતના કરવાથી તીત્ર સશ્ર્લિષ્ટ પરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org