________________
ગાથા ૨૧-૨૨ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પચાશક : ૨૫૭ ૩
મુલ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ :-- पाणातिवातपभितिसु, संकष्पकएसु चरणविगमम्मि | બાપટ્ટે દ્વારા, પુળનયનળ તુ મૂતિ ॥ ૨ ॥
સકલ્પપૂર્વક ( જાણી જોઈને ઈરાદાપૂર્વક આવેશથી ) કરેલા પ્રાણવધ, મૃષાવાદ આદિ અપરાધામાં ચારિત્રને . અભાવ થતાં ચારિત્રના પરિણામ રહિત બનેલા સાધુમાં ઢાષની શુદ્ધિ માટે ક્રીથી મહાત્રતાનું આરોપણ કરવું એ મૂલ નામનુ` પ્રાયશ્ચિત્ત છે. (૨૧)
અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ ઃ— साहम्मिगादितेयादितो तहा चरणविगमसंकेसे | णोचियतवेऽकयम्मी, ठविजति वसु अणवट्ठो ॥ २२ ॥
આગમમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને ચાગ્ય દોષના વર્ણનમાં કહ્યું છે તે રીતે સાધર્મિક, અન્યધાર્મિક વગેરેની ઉત્તમ વસ્તુની ચારી, હસ્તતાડન આદિ કરવાથી ચારિત્રને અભાવ થાય તેવા દુષ્ટ અધ્યવસાયેા થતાં દોષ પ્રમાણે આગમમાં કહેલ તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી જેને તે
'',
* અહીં ટીકામાં જ્ઞાતિનાખ્યસામિપ્રચ: એવા પાઠ છે. પણ્ યતિજીતકલ્પ, બૃહત્કલ્પ વગેરેમાં અન્યષામિવ’એવા પાઠ
છે અને તે સંગત છે.
+ જેને ત્રતામાં સ્થાપવામાં ન આવે તે અનવસ્થાપ્ય એમ અનવસ્થાપ્ય શબ્દની વ્યુત્પત્તિ છે.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org