________________
: ૨૫૨
૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૧૪
પ્રકારના શલ્યમાં શલ્ય દ્વાર, ત્રમર્દન અને કર્ણ મલપૂરણ એ ત્રણે કરવામાં આવે છે. (૧૦)
ચોથા પ્રકારના શ૯૫માં વૈદ્યો ત્રણમાંથી શયન ઉદ્ધાર કરીને વેદના ન થાય તેટલા માટે કેટલુંક લોહી કાઢે છે. પાંચમા પ્રકારના શલ્યમાં વૈદ્ય શદ્વાર કરીને ત્રણ જલદી રુઝાઈ જાય તેટલા માટે ત્રણવાળાને ચાલવા વગેરેની ક્રિયા કરવાને નિષેધ કરે છે. (૧૧) - છઠ્ઠા પ્રકારના શલ્યમાં ત્રણવાળે જીવ ચિકિત્સા પ્રમાણે પથ્ય અને અલપ ભજન કરીને અથવા સર્વથા ભજનનો ત્યાગ કરીને ત્રણને રુઝવે છે. સાતમા પ્રકારના શલ્યમાં શલ્યોદ્ધાર કર્યો પછી શલ્યથી દૂષિત થયેલ માંસ, મેદ વગેરેને કાઢી નાખવામાં આવે છે. (૧૨) | સર્ષ, ઘ વગેરેએ શરીરમાં સે માર્યો હોય તેવા વ્રણમાં કે વલભીક રોગમાં (-રોગવિશેષમાં) ઉક્ત ચિકિત્સાથી ત્રણ ન રુઝાવાથી બાકીના અંગોના રક્ષણ માટે દૂષિત અંગને હાડકાં સહિત છેદ કરવામાં આવે છે.(૧૩) ભાવત્રનું સ્વરૂપ ? मूलुत्तरगुणरूवस्स ताइणो परमचरणपुरिसस्स । अबराहसल्लाभो, भाववणो होइ णायव्यो ॥ १४ ॥
મૂલગુણ-ઉત્તરગુણ સ્વરૂપવાળા અને જીવનું સંસારસાગરથી રક્ષણ કરનારા પરમ ચારિત્રરૂપ પુરુષને પૃથ્વીકાય સંઘટ્ટ આદિ અતિચાર રૂપ શયથી થયેલ ભાવવણ હોય છે. (૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org