________________
ગાથા ૧૨ ૧૩ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૫૧ :
रोहेइ वर्ण छटे, हितमितभोजी अभुंजमाणो वा । तत्तियमेत्तं छिज्जति, सत्तमए पूइमंसादी ॥ १२ ॥ तहविय अठायमाणे, गोणसखइयादि रप्पुए वावि । कीरति तदंगछैदो, सअहितो सेसरक्खट्ठा ॥ १३ ॥
શરીરમાં તદુદ્દભવ અને આગંતુક એમ બે પ્રકારે ત્રણ હોય છે. તદુભવ એટલે શરીરમાંથી ઉત્પન્ન થયેલ. જેમ કે ગાંઠ વગેરે. આગંતુક એટલે કાંટા આદિથી થયેલ. તેમાં આગંતુક વણના કાંટા આદિ શલ્યને ઉદ્ધાર કરવામાં આવે છે, તદુદ્દભવ ત્રણનો શોદ્ધાર કરવામાં આવતું નથી. (૮)
જે શલ્ય બહુ જ કૃશ (અલ૫) હોય, તીક્ષણમુખવાળું ન હોય, અથતુ શરીરને ભેદીને બહુ અંદર ન ગયું હોય, લોહીવાળું ન હોય; કેવળ ચામડીને જ લાગેલું હોય, તે શલ્યમાં માત્ર કાંટા વગેરે શલ્યને ખેંચીને બહાર કાઢવામાં આવે છે, ત્રણનું મર્દન કરવામાં આવતું નથી. અર્થાત્ શલ્ય અલ્પ હોવાના કારણે વ્રણ અ૫ હોવાથી શલ્યનો ઉદ્ધાર કરે એ જ એની ચિકિત્સા છે. (૯)
જે શલ્ય શરીરમાં પ્રથમ પ્રકારના શલ્યથી કંઈક દઢ લાગેલું હોય, પણ બહુ ઊંડું ન ગયું હોય તેવા બીજા પ્રકારના શલ્યમાં શયને ઉદ્ધાર અને ત્રણનું મર્દન કરવામાં આવે છે, પણ કમલ -કાનને મેલ) પૂરવામાં આવતા નથી. એનાથી કંઈક વધારે ઊંડા ગયેલા ત્રીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org