________________
: ૨૪૮
૧૨ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા પર
=
સમ્યગ્દષ્ટિ), સંવિગ્ન (= ચારિત્રી) અને સર્વ અપરાધમાં ઉપગવાળા જીવનું પ્રાયશ્ચિત્ત યથાર્થ છે શુદ્ધિ કરનારું છે, આનાથી અન્ય જીવનું પ્રાયશ્ચિત્ત ભાવરહિત હોવાના કારણે અપ્રધાન હોવાથી કેવળ દ્રવ્યથી હોય છે, એમ આગમમાં કહ્યું છે. (૪) ઉપર્યુક્ત વિષયનું સમર્થન.सत्थत्थबाहणाओ, पायमिणं तेण चेव कीरंतं । एवं चिय संजायति, वियाणियव्वं बुहजणेणं ॥ ५ ॥ दोसस्स जं णिमित्तं, होति तगो तस्स सेवणाए उ । ण उ तक्खउ ति पयर्ड, लोगंमिवि हंदि एवंति ॥ ६ ॥
શાસ્ત્રોક્ત અર્થની વિરાધનાથી (= શાસ્ત્રોક્ત આજ્ઞાને ભંગ કરવાથી) પ્રાયઃ પાપ થાય છે, આથી શાસ્ત્રોક્ત અર્થની વિરાધનાથી જ ( શાસ્ત્રોક્ત આજ્ઞાને ભંગ કરીને જ) કરાતું વિશુદ્ધિરૂપ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રનિષિદ્ધ અનુષ્ઠાનની જેમ પાપરૂપ જ થાય છે; એમ બુધજનોએ જાણવું
Twifજ vv (ઘ નિ૦ ૭૪૯) ઈત્યાદિ વચન પ્રમાણે અપ્રમત્તને હિંસાદિ થવા છતાં પાપ ન થાય. આથી અહીં “પ્રાય” કહ્યું છે.
a આને ટુંકમાં ભાવાર્થ આ પ્રમાણે છે:- શાસ્ત્રોક્ત આજ્ઞાના ભંગથી પાપ લાગે છે. આથી પ્રાયશ્ચિત્ત પણ જે આજ્ઞાન ભંગથી કરવામાં આવે તો તે પ્રાયશ્ચિત્ત પણ પાપરૂપ બને છે, અર્થાત્ દ્રવ્ય પ્રાયશ્ચિત્ત બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org