________________
ગાથા ૩૪ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પચાશક
અનવસ્થાપ્ય :- અધિક દુષ્ટ પરિણામવાળા સાધુ પ્રાયશ્ચિત્ત તરીકે આપેલા તપ પૂરા ન કરે ત્યાં સુધી તેને છતા ન આપવાં,
પારાંચિત :- પ્રાયશ્ચિત્તોના કે અપરાધાના પારનેઅતને પામે, અર્થાત્ જેનાથી અધિક કાઈ પ્રાયશ્ચિત્ત કે અપરાધ નથી, તે પાાંચિત.
: ૨૪૭ ક
મૂળ ગાથામાં આરોયળ વગેરે મધા પદો પ્રથમા વિભક્તિમાં એકવચનાંત છે. અનુસ્વારના અભાવ તથા પદ્માંતે ‘એ’ વગેરે પ્રાકૃતના કારણે છે. (૨)
પ્રાયશ્ચિત્ત શબ્દને નિરુક્તિથી ( પદભેદથી ) થતા અર્થ ઃपावं छिंदति जम्हा, पायच्छित्तंति भण्णई तेण । पाएण वावि चित्तं, सोहयती तेण पच्छित्तं ॥ ३ ॥
પાપને ‰à તે પાપછિંદ્, પ્રાકૃતના કારણે પાપચ્છિદ્ શબ્દનું પાયછિત્ત રૂપ બને છે. અથવા પ્રાયઃ ચિત્તને-મનને નિમલ કરે તે પ્રાયશ્ચિત્ત.+ ( ૩ )
ભાવથી પ્રાયશ્ચિત્ત કાને હેાય તે જણાવે છે:भव्वस्साणारुणो, संवेगपरस्स वष्णियं एयं । उवउत्तस्स जहत्थं, सेसस्स उ दव्वतो वरं ॥ ४ ॥ સભ્ય, આજ્ઞારુચિ, ( = આગમ ઉપર બહુમાનવંત
(
+ આ નિ॰ ગા૦ ૧૫૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org