SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૪૬ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક ગાથા ૨ પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર:आलोयण पडिकमणे, मीस विवेगे तहा विउस्सग्गे । तव छेय मूल अणवट्ठया य पारंचिए चेव ॥ २ ॥ પ્રાયશ્ચિત્તના આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત એમ દશ પ્રકાર છે. આલોચના -ગુરુને સ્વદે વિધિપૂર્વક કહેવા. પ્રતિક્રમણ :- પ્રતિ એટલે વિરુદ્ધ, ક્રમણ એટલે જવું, દેની વિરુદ્ધ જવું તે પ્રતિક્રમણ. દેથી પાછા ફરીને ગુણામાં જવું, અથત “મિચ્છામિ દુક્કડ” આપવું, તે પ્રતિક્રમણ છે. મિશ્ર:- આલોચના અને પ્રતિક્રમણ એ બંને કરવાં. વિવેક - દેષિત ભજનાદિનો ત્યાગ. વ્યુત્સગ- કાયોત્સર્ગ કર. તપ:- કમને બાળે તે નીવિ વગેરે તપ છે. છેદ - તપથી અપરાધશુદ્ધિ ન થઈ શકે તેવા સાધુના અહોરાત્ર પંચક” આદિ ક્રમથી દીક્ષા પર્યાયનો છેદ કરે. મૂલ – મૂળથી (બધા) દીક્ષાપીયને છેદીને ફરીથી મહાવ્રતા આપવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy