________________
ગાથા૫-૬ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૪૯ :
બુધજનો એટલે શાસ્ત્રના જાણકાર લોકો. શાસ્ત્રના જ્ઞાનરહિત લોકો બુદ્ધિદેષના કારણે ગમે તેમ કરતું હોય તેને પણ સારું જ માને.
અથવા આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે – શાસ્ત્રોક્ત અર્થની વિરાધનાથી (= શાસ્ત્રજ્ઞાના ભંગથી) પ્રાયઃ દ્રવ્ય પ્રાયશ્ચિત્ત થાય છે. આથી શાક્ત અર્થની વિરાધના કરીને કરાતું પ્રાયશ્ચિત્ત દ્રવ્ય પ્રાયશ્ચિત્ત જ થાય છે.
કોઇની તેવી યોગ્યતાના કારણે શાસ્ત્રોક્ત અર્થની વિરાધનાથી કરાતું પ્રાયશ્ચિત્ત દ્રવ્ય પ્રાયશ્ચિત્ત ન પણ થાય. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. વિચાખચષે ગુi એ બે પદોને અર્થ ઉપર મુજબ જ છે. (૫)
દેષનું જે નિમિત્ત હોય તેના સેવનથી જ દોષ થાય છે, પણ દેશને ક્ષય થતું નથી. આ વિષય સામાન્ય લોકમાં પણ રોગાદિ દષ્ટાંતથી પ્રસિદ્ધ છે, અર્થાત્ રોગનું જે કારણ હોય તેના સેવનથી રોગ થાય, કિંતુ રોગને નાશ ન થાય ઈત્યાદિરૂપે લોકમાં દેષના નિમિત્તના સેવનથી દેષ થાય અને દેષ ક્ષય ન થાય એ બે વિષય પ્રસિદ્ધ છે. તેમ પ્રસ્તુતમાં શાસ્ત્રોક્ત અર્થની વિરાધના પાપનું કારણ છે. આથી શાસ્ત્રોક્ત અર્થની વિરાધનાથી પાપ થાય અને ષિક્ષય ન થાય. આથી શાસ્ત્રોક્ત અર્થની વિરાધના ( શાસ્ત્રજ્ઞાનો ભંગ) કરીને કરેલું પ્રાયશ્ચિત્ત પાપરૂપ થાય છે = દ્રવ્ય પ્રાયશ્ચિત્ત થાય છે. તથા ભવ્ય, આજ્ઞારુચિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org