________________
: ૨૪૪ : ૧૫ આલેાચનાવિધિ-પ'ચાશક
મનીને અને જિનાજ્ઞામાં સારી રીતે રહીને કરેલી આલાચના શુદ્ધિ કરનારી મને છે. તે સિવાય કરેલી આલાચના શુદ્ધિ તા ન કરે, બલ્કે અશુદ્ધિ કરે. (૪૯)
ઉપસ་હારઃ
लडूण माणुसतं, दुलहं चइऊण लोगसण्णाओ । लोगुत्तमसण्णाए, अविरहियं होति जतितन्वं ॥ ५० ॥
ચુલ્લકાદિ ષ્ટાંતાથી દુર્લભ મનુષ્યભવ મેળવીને, ભવા ભિનંદી લેાકેાની મનેાવૃત્તિરૂપ લેાકસ જ્ઞાનેા અર્થાત્ અકૃત્યના કારણભૂત પિણામાના ત્યાગ કરીને, મુમુક્ષુલેાકેાની મને વ્રુત્તિરૂપ લેાકેાત્તમ સંજ્ઞામાં, અર્થાત્ અતિચારાની વિશુદ્ધિ કરવા દ્વારા જિનાદેશાનુસારી લેાકેાત્તમ સંજ્ઞામાં, સતત પ્રયત્ન કરવા જોઇએ, કારણ કે નિર્વાણુરૂપ કલ્યાણને આના સિવાય બીજો કાઈ ઉપાય નથી, આ જ એક ઉપાય છે.
ગાથા ૫૦
જીવ મનુષ્યભવ પામીને જ માક્ષરૂપ કાને સાધવા માટે સમથ અને છે. આથી અહીં ‘મનુષ્ય ભવ ’ મેળવીને એમ કહ્યુ` છે, (૫૦)
Jain Education International
re
For Private & Personal Use Only
www.jainelibrary.org