SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪૮-૪૯ ૧૫ આલેાચનાવિધિ-૫'ચાશક : ૨૪૩ : ન કરી શકે. આથી અહીં માયા-મદથી મુક્ત ’ એમ કહ્યુ છે. (૪૭) • સારી રીતે કરેલી આલાચનાનું લક્ષણ :-- आलोयणासुदाणे, लिंगमिणं बिंति मुणियसमयस्था | વચ્છિન્ન ળમુનિત,ગળયં ચૈવ ઢોસા || ૪૮ || ગુરુના ઉપદેશ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું[=અપરાધ નિમિત્તે ગુરુએ જે દ'ડ આપ્યા હાય તેને ગુરુના કહ્યા પ્રમાણે પૂરા કરવા, તથા જેની આલાચના કરી છે તે ષનું ફી સેવન ન કરવુ. એને સિદ્ધાંતના અર્થાને જાણનારાઓ સારી રીતે કરેલી આલેાચનાનું લક્ષણ કહે છે. અર્થાત્ જે સાધુ ગુરુના ઉપદેશ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરે છે અને જેની આલા ચના કરી છે તે દાષાનુ' ફરી ( ભાવથી) સેવન કરતા નથી તેણે આલેચના સારી રીતે કરી છે એમ જાણી શકાય છે. (૪૮) કેવી રીતે કરેલી આલાચના શુદ્ધિ કરનારી બને છે તે જણાવે છેઃइय भावपहाणाणं, आणाए सुट्ठियाण होति इमं । गुणठाणसुद्धिजणगं, सेसं तु विवञ्जयफलंति ॥ ४९ ॥ જે સવેગની પ્રધાનતાવાળા છે અને જિનાજ્ઞામાં સારી રીતે રહેલા છે તેમણે કરેલી આલેાચના પ્રમત્તાદિ ગુણસ્થાનામાં નિમ લતા કરનારી છે, અર્થાત્ સ'વેગપ્રધાન * સમાધ પ્ર૦ આલેાચના૦ ૨૫, આધિન ૮૦૨ નિશીથ ભાષ્ય ૩૮૬૩, શ્રાદ્ધ૭૦ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy