________________
= ૨૩૮
૧૫ આલેચનાવિધિ-પંચાશક ગાથા ૪૧
બને છે તેમ, જેણે ભાવશલ્ય અન્યને જણાવ્યું નથી તેના માટે ચારિત્રરૂપ શરીરમાં રહેલા અતિચાર રૂપ ત્રણ પણ અનંત મરણાદિનું કારણ હોવાથી અહિતકર જ બને છે. કારણ કે પરમાર્થથી તેને ઉદ્ધાર થયો નથી. બીજાને જણવવું એ જ શલ્યોદ્વાર છે. (૪૦) ગીતાર્થ દુર્લભ હેય તે શું કરવું તે જણાવે છે - सल्लुद्धरणनिमित्तं, गीयस्सऽन्नेसणी उ उकोसा । जोयणसयाइ सत्त उ, बारस वरिसाइ कायया ॥ ४१ ॥
આચના માટે ગીતાર્થ ગુરુની ઉત્કૃષ્ટથી (ક્ષેત્રથી) સાત યોજન સુધી અને (કાળથી) બાર વર્ષ સુધી તપાસ કરવી જોઈએ.
અહીં આલોચનાચાર્યના ગુણેથી યુક્ત ગીતાર્થની શોધ કરવી એમ ન કહેતાં ગીતાર્થની શોધ કરવી એમ જે કહ્યું તેનાથી એ જણાવ્યું કે-સઘળા ગુણેથી યુક્ત આલોચનાચાર્ય ન મળે તે જે કેવળ સંવિગ્ન ગીતાર્થ હોય તે પણ આલોચનાચાર્યું છે. કારણ કે સંભળાય છે કે- અપવાદથી ગીતાર્થ, સંવિન પાક્ષિક, સિદ્ધપુત્ર અને પ્રવચન દેવતાને ચોગ ન હોય તો સિદ્ધો પાસે પણ આલોચના કરવી. કારણ કે શલ્ય સહિત મરણ સંસારનું કારણ છે. કહ્યું છે કે -
સંવિને નાથે જ રથમા રાહત*= “સંવિગ્ન ગીતાર્થનો યોગ ન થાય ગીતાર્થ પાસસ્થાદિ પાસે, ગીતાર્થ પાસત્યાદિને યોગ ન થાય તે સારૂપિક પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org