________________
ગાથા ૪૨થી૪૫ ૧૫ અલેચનાવિધિ-પંચાશક : ૨૩૯ :.
-
-
આલોચના કરવી.” [ તેને યોગ ન થાય તે ગીતાર્થ પશ્ચાદ્ભૂત પાસે આલોચના કરવી. તેના અભાવે પ્રવચનદેવતાને પ્રસન્ન કરીને તેની પાસે કે મહાવિદેહ ક્ષેત્રમાંથી શ્રી સીમંધર સ્વામી પાસેથી મંગાવીને આલોચના કરવી. તેમ ન બને તે અરિહંત પ્રતિમા સમક્ષ આલોચના કરવી. પ્રતિમાને ચોગ ન હોય તે ઈશાન ખૂણાની સન્મુખ રહીને શ્રી અરિહંત-સિદ્ધોની સમક્ષ આલોચના કરવી. ! (૪૧) આલોચના કરનારે આલેચના કરતાં પહેલાં કેવો સંગ ઉત્પન્ન કરવો જોઈએ તે જણાવે છે - मरिउं ससल्लमरणं, संसाराडविमहाकडिल्लम्मि । .. सुचिरं भमंति जीवा, अणोरपारंमि ओइष्णा ॥ ४२ ॥ उद्धरियसव्वसल्ला, तित्थगराणाइ सुत्थिया जीवा । भवसयकयाइ खविडं, पावाइ गया सिवं थामं ।। ४३ ॥ सल्लुद्धरणं च इमं, तिलोगबंधूहि दंसियं सम्मं । आवतहमारोग्गफलं, धणोऽहं जेणिमं णायं ॥ ४४ ॥ ता उद्धरेमि सम्मं, एयं एयस्स णाणरासिस । કારિ વસેલું, ગાળો તાળવિવા. ૪૫ /
છ શત્યસહિત મરીને અનાદિ-અનંત સંસારરૂપ અતિશય ગહન જંગલમાં પ્રવેશ કરે છે. અને તેમાં અત્યંત લાંબા કાળ સુધી ભટકે છે. (૪૨) જિનાજ્ઞામાં સારી રીતે રહેલા છ આલોચના કરીને તેનાથી સેંકડો ભવનાં કર્મો
શ્રાદ્ધજી૩૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org