SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪૦ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૩૭ ? छत्तीसगुणसमन्नागएण तेणवि अवस्स कायव्वा । परसक्खिया विसोही सुटुवि ववहारकुसलेणं ॥ જે છત્રીસ ગુણેથી યુક્ત હોય, અને સારી રીતે વ્યવહારકુશળ હોય તેણે પણ અવશ્ય પસાક્ષીએ વિશુદ્ધિ કરવી જોઈએ.” જે અન્ય ન હોય તો જાતે આલેચના કરે તે પણ શુદ્ધ થાય છે, પણ તેણે સિદ્ધોની સાક્ષી કરીને આલેચના કરવી જોઈએ. (ઓઘનિ, ગાથા ૭૧ માં) કહ્યું છે કેસિદ્ધારાના ચ= બીજાનો યોગ ન થાય તો છેવટે સિદ્ધોની સાક્ષીએ આલોચના કરે. તથા આ ગાથાથી એ પણ જણાવ્યું છે કે ગીતાથ મળશે ત્યારે તેમને જણાવીશ એવા ભાવથી જાતે જ પ્રાયશ્ચિત્ત લઈને પ્રાયશ્ચિત્તને પૂર્ણ કરનાર ગીતાર્થ શુદ્ધ થાય છે. (૩૯) જાતે શલ્ય ઉદ્ધરનાર શલ્યસહિત છે એ વિષય દષ્ટાંતથી જણાવે છે – किरियण्णुणावि सम्मपि रोहिओ वणो ससल्लो उ । होइ अपत्थो एवं, अवराहवणोऽवि विण्णेओ ॥ ४० ॥ જેમ ઘણુચિકિત્સાને સંપૂર્ણપણે જાણનાર પણ જે શરીરમાં થયેલા ખરાબ પરૂ આદિરૂપ શલ્યવાળા ત્રણને વધવા દે-જુનું થવા દે અર્થાત્ દૂર ન કરે તે તે ત્રણ પરિણામે મરણનું કારણ હોવાથી તેના માટે અહિતકર જ છે. નિશીથ ભાવ ૩૮૬૨, ઓઘ નિ ૭૯૫, શ્રાદ્ધ જીત્ર ૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy