________________
: ૨૩૨ : ૧૫ આલેચનાવિધિ-પંચાશક
ગાથા ૩૯
સમ્યક્ત્વ સહિત ચારિત્રથી ભ્રષ્ટ અનેલે જીવ ઉત્કૃષ્ટથી ( દેશેાન ) અધ પુદ્ગલપરાવત જેટલા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે.
ભાવશલ્યના ઉદ્ધાર કરવામાં થતા લાભેને દર્શાવનારાં સૂત્રેા આ પ્રમાણે છે :
आलोयणापरिणओ, सम्मं काऊण सुविहिओ कालं । ક્રોસ તિળિ મલૈ, ચંદન હમેક્સ નિરાળું || આનિ ૮૦૯ “ આલેચનાના પરિણામવાળા સાધુ સમાધિમરણુ પામીને ફરી ઉત્કૃષ્ટ=ખત્યંત સારી આરાધના કરીને ત્રણ ભવા કરીને મેક્ષ પામે છે. ” ( એક સમાધિમરણવાળા ભવ, બીજો દેવભવ, ત્રીજો અત્યંત સારી આરાધનાવાળા ભવ) આવાં બીજાં પશુ સૂત્રેા છે. (૩૭–૩૮ )
અવિધિથી શુદ્ધિ કરવા છતાં શલ્ય દૂર ન થાય ઃ— आलोयणं अदाउ, सति अण्णम्मिवि तहऽप्पणो दाउ | जेवि ह करेंति सोहि तेऽवि ससल्ला विणिदिट्ठा ॥ ३९ ॥ हु
જે આલેાચના કર્યા વિના સ્વકલ્પનાથી શુદ્ધિ કરે છે તેમને, તથા જે ખીજા ગીતાથ હાવા છતાં લાદિના કારણે ગીતાથ પાસે આલેાચના ન કરતાં જાતે જ આલેાચના કરીને પ્રાયશ્ચિત્તના સ્વીકાર આદિથી શુદ્ધિ કરે છે તેમને પણુ જિનાએ ભાવશલ્ય સહિત કહ્યા છે.
આનાથી એ જણાવ્યું કે ખીજા હોય તેા બીજા પાસેજ આલેાચના લેનાર શુદ્ધ થાય છે. કહ્યું છે કે
.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org