________________
ગાથા ૩૬થી ૩૮ ૧૫ આલેચનાવિધિ—પંચાશક ૨૩૫ :
ગુરુ શલ્યનો ઉદ્ધાર ન કરવામાં થતા દુષ્ટ પરિણામે દર્શાવનાર અને શલ્યને ઉદ્ધાર કરવામાં થતા લાભને દર્શાવનારાં તે તે પ્રવચનપ્રસિદ્ધ સૂત્રથી શિષ્યના ચિત્તને સંવેગપ્રધાન બનાવીને તેની પાસે આલોચના કરાવે. (૩૫) શલ્યનું લક્ષણ :सम्म दुचरितस्सा, परसक्खिगमप्पगासणं जं तु । एयमिह भावसल्लं, पण्णत्तं वीयरागेहिं ॥ ३६ ॥
ગીતાર્થ પાસે દુષ્કતનું ભાવથી પ્રકાશન ન કરવું એ ભાવશલ્ય છે એમ જિનાએ કહ્યું છે. (૩૬) શદ્ધાર ન કરવાથી થતા વિપાકે :णवि तं सत्थं व विसं, व दुप्पउत्तो व कुणति वेतालो। जंतं व दुप्पउत्तं, सप्पो व पमादिओ कुद्धो ॥ ३७ ॥ जं कुणइ भावसल्लं, अणुद्वितं उत्तिमढकालम्मि । તુવીરં, શidiાવિત્ત ૨ | ૨૦ |
વિષ, દુકસાધિત (- અવિધિથી સાધેલ) રાક્ષસ, દુપ્રયુક્ત (-અવિધિથી ઉપયોગ કરેલ) શતક્ની વગેરે યંત્ર, છંછેડવાથી ગુસ્સે થયેલે સર્પ જે નુકશાન ન કરે તે નુકશાન પંડિતમરણ સમયે નહિ કરેલે ભાવશયને ઉદ્ધાર કરે છે. પંડિતમરણ (અનશન) સમયે ભાવશલ્યનો ઉદ્ધાર ન કરવાથી ધિ(-જિનધર્મ પ્રાપ્તિ) દુર્લભ બને છે, અને અનંત સંસાર થાય છે.*
* ઓઘ નિ ૮૦૫-૮૦૫, સંધ પ્રઢ આલોચના. ૨૯-૩૦ શ્રાદ્ધ ઝ૦ ૩૬-૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org