________________
: ૮ : ૧૧ સાધુધમવિધિ-પ‘ચાશક
ઉચિત જ પ્રવૃત્તિ થાય છે, કારણ કે ભાવથી અનુચિત પ્રવ્રુ. ત્તિનું કારણ સાભિવંગ ( રાગ-દ્વેષથી યુક્ત ) ચિત્ત છે. અર્થાત્ ભાવપૂર્વક અનુચિત પ્રવૃત્તિ સાભિષ્ણ'ગ ચિત્તનું કાર્ય છે, નિરભિqગ ચિત્તનું નહિ, ચિત્ત નિરભિખ્ખુંગ હાય ત્યારે પ્રાયઃ ઉચિત જ પ્રવૃત્તિ થાય. આનાથી એ સૂચિત કર્યું કે વીતરાગની પાપકારપ્રવૃત્તિ સમભાવરૂપ સામાયિકને ખાધા પડેોંચાડતી નથી. અર્થાત્ વીતરાગની પરાપકાર પ્રવૃત્તિથી સામાયિકના=સમભાવના ભંગ થતા
..
ગાથા-ક
નથી. (૫)
જ્ઞાન-દુન વિના સામાયિક ન હેાય :
सति एयम्मि उणियमा, गाणं तह दंसणं च विष्णेयं । एएहि विणा एयं, ण जातु केसिंचि सद्धेयं ॥ ६ ॥
સામાયિક હાય ત્યારે જ્ઞાન અને દર્શન (-સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન) અવશ્ય હાય. કાઇને પણ કથારે ય જ્ઞાનદર્શન વિના સામાયિક ન હોય. આથી ચારે ય જ્ઞાનદર્શન વિના કોઈના પણ સામાયિકની શ્રદ્ધા ન કરવી. (જીવાદિતત્ત્વાને) જાણ્યા વિના અને શ્રદ્ધા કર્યા વિના ઉચિતપ્રવૃત્તિ પ્રધાન નિરભિષ્નગ ચિત્ત મનાવી શકાય નહિ. (૬)
* ભાવ વિના અનુચિત પ્રવૃત્તિ નિરભિષ્નંગ ચિત્તથી પણ કત્યારેક થાય. આથી જ નિરભિવંગ ચિત્તથી પ્રાય: ઉચિત પ્રવૃત્તિ થાય છે એમ ‘પ્રાય:' કહ્યું. આના અથ એ થયે કે નિરભિષ્વ ગચિત્તથી કચારેક અનુચિત પ્રવૃત્તિ પણ થાય. પણ તે અનુચત પ્રવૃત્તિ ભાવ વિના થાય. સાભિષ્નગ ચિત્તથી ભાવપૂર્વક અનુચિત પ્રવૃત્તિ થાય.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org