SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૮ ૧૫ આલેાચનાવિધિ-પચાશક [ કોઈ પણ ધર્મ પ્રવૃત્તિ યથાશક્તિ કરવાની છે. યથા શક્તિના શક્તિને ગેાપવવી નહિ અને અતિ ખેંચીને શક્તિનું ઉલ્લંઘન ન કરવું એમ બે અર્થ છે. આ ગાથામાં એ બંનેનું સૂચન કર્યુ” છે. “ ાનિવૃવિિિો ” એ પદથી શક્તિને છુપાવવાના અને “ સસ્થામં 1 એ પદથી શક્તિનું ઉલ્લઘન કરવાના નિષેધ કરી છે. ] ૨૨૯ : વૃદ્ધપુરુષા પરમ અને સુંદ્ગદ્ એ એ પટ્ટાના ઉક્ત અથથી ભિન્ન અથ કરીને આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે કરે છેઃ- જ્ઞાનાદિ આચાર શીખતી વખતે અલ અને વીય ને - ગેાપવ્યા વિના પ્રવૃત્તિ કરે, અર્થાત્ ખલ અને વીય ને ગેાપળ્યા વિના જ્ઞાનાાદ આચારને શીખે, પછી ( સુંન = ) યથાશક્તિ જ્ઞાનાદિ આચારાને આચરે. ખલ એટલે શરીરશક્તિ. વીય એટલે ચિત્તના ઉત્સાહ. * ( ૨૭) પાંચ આચારા કહ્યા. હવે પ્રસ્તુતમાં તેની યોજના કરે છે:एयम्मि उ अइयारा, अकालपढणाइया णिरवसेसा । अपुण करणुञ्जरणं, संवेगाऽऽलोइयव्वति ॥ २८ ॥ થેપાડજોયત્તિ ઉક્ત પાંચ આચારામાં અકાળે વાચના, વાચનાદાતાના વિનય ન કરવા વગેરે સૂક્ષ્મ અને બાદર (નાના અને માટા) જે કાઇ અતિચારા લાગ્યા હાય તે બધાની આ ઢાષાને ફી નિહું કરું એવા પરિણામવાળા બનીને” સંવેગથી=મવભયપૂર્વક આલેાચના કરવી. (૨૮) * જ્ઞાનાદિ પાંચ આચારાના વિસ્તૃત બેધ માટે જુએ ૬. વૈ. નિ. ગા. ૧૮૨ થી ૧૮૭ની ટીકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy