________________
: २३० : १५ माढायनाविधि-पाश ॥२॥ २८ थी ३४
બીજી રીતે અતિચારેને નિર્દેશઃअहवा मूलगुणाणं, एते एव तह उत्तरगुणाणं । एएसिमह सरूवं, पत्तेयं संपवक्खामि ॥ २९ ॥
અથવા મહાવ્રત વગેરે મૂલગુણના અને પિડવિશુદ્ધિ વગેરે ઉત્તરગુણના અતિચારોની ઉક્ત રીતે આલેચના કરવી. હવે મૂલગુણ અને ઉત્તરગુણ એ બંનેના અતિચારોનું २१३५ मत मस ४डीश. (२८)
મૂલગુણ-ઉત્તરગુણનું અને તેમના અતિચારાનું સ્વરૂપ :पाणातिपातविरमणमादी णिसिभत्तविरहपज्जंता । समणाणं मूलगुणा, तिविहं तिविहेण णायव्वा ॥ ३० ॥ पिंडविसुद्धादीया, अभिग्गहता य उत्तरगुणत्ति । एतेसि अइयारा, एगिदियघट्टणादीया ॥ ३१ ॥ पुढवादिघट्टणादी, पयलादी तुच्छऽदत्तगहणादी । गुत्तिविराहणकप्पट्टममत्तदियगहियभुत्तादी ॥ ३२ ॥ भोगो अणेसणीएऽसमियत्तं भावणाणऽभावणया । जहसत्तिं चाकरणं, पडिमाण अभिग्गहाणं च ॥ ३३ ॥ एते इत्थऽइयारा, असद्दहणादी य गरुयभावाणं । आभोगाणाभोगादिसेविया तह य ओहेणं ॥ ३४ ॥
સાધુઓના પ્રાણાતિપાત વિરમણથી રાત્રિભોજન વિરમણ સુધીનાં વ્રતે મૂલગુણ છે. સાધુના એ મૂલગુણને સ્વીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org